________________
૨૪૧
કપાસિયાના દાણા એકબીજા સાથે ચેટેલા હાય છે તેને હાથ વડે જ ખેંચી લેવાય છે. તેની પૂણી બનાવ્યા સિવાય તે કાંતી શકાય છે, તેના તાર લાંખા હોય છે અને કાંતતી વખતે વારવાર તાર તૂટી જતે નથી. તેમાંથી ખૂબ બારીક સુતર સહેલાઈથી કાંતી શકાય છે.
તાર વારવાર તૂટતા નથી અને લેાઢવાને, પીજવાના તેમ જ પૂણી બનાવવાના સમય ખેંચી જાય છે, એટલે ઉત્પાદનની ઝડપમાં વધારે થાય છે. ગાંધીજીને આ રૂ પસંદ પડયું. પણ તેમને ખાટે માગે દોરવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે એ જાતના કપાસની ખેતીને પાણી બહુ જોઈએ. અને આપણે ત્યાં પાણીની ખેચ રહે છે. સિંચાઈની પૂરી સગવડ નથી એટલે તેની ખેતી શકય નથી. અને એ રૂના ઉપયેગ તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું.
એ સાચુ` છે કે દેવકપાસને પાણી વધારે જોઈએ અને જ્યાં પાણીની સિંચાઈની પૂરી સગવડ હેાય ત્યાં જ તેની ખેતી થઈ શકે.
પણ એ છે. ઘરઆંગણે ઉગાડી શકાય છે. ઘરમાં, આંગણામાં કે ઘરની પાછળના વાડામાં જેને થોડી જગ્યાની સગવડ હોય તે ત્યાં આ છેડ ઉગાડીને પેાતાના માટે એક વરસનું કાપડ પેદા કરી શકે. જે લેાકેાને જગાની આવી સગવડ હાય છે તેઓ ત્યાં ખીજા' વૃક્ષા ઉગાડતા જ હાય છે. બીજા વ્રુક્ષાને સ્થાને તેઓ આ કપાસના છેડ ઉગાડી શકે.
ઘરઆંગણે સ ચાઈને સવાલ જ ઉપસ્થિત થતુ નથી. શૌચ જઈ આવીને લેાકો માટીથી હાથપગ ધુએ છે તે પાણી, ઘરમાં દૂધ કે ચાનાં વાસણા સાફ કરે તે પાણી, ચેાખા, દાળ, શાકભાજી ધેાવામાં વાપરેલું પાણી આ છેડના કપાસમાં રોજ રેડી દેવામાં આવે પછી બીજા વધારે પાણીની જરૂર ન રહે.
એક છોડમાં એક કિલા રૂ ઊતરે છે, અને તે ३ કાંતીને એક વ્યક્તિ પાતાના માટે કપડું વણાવી લે તે આર્થિક દૃષ્ટિએ તેને ફાયદો
લા. ૪-૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org