________________
૨૩૮
આ વૈજ્ઞાનિકેએ પ્રજાની કમાણી વધારવાની શોધ નથી કરી પણ અમુક ચોક્કસ વર્ગને કમાણી કરી આપવા માટે પ્રજાને ખરચ વધારી આપવાની શોધ કરી છે.
રંટિયે પ્રચલિત થતે ગયે. લેકે ધીમે ધીમે ખાદી પ્રત્યે આકર્ષવા લાગ્યા -તેના ઓછા ભાવ અને વિવિધતાને કારણે નહિ પણ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને. ગાંધીજીએ ફરીથી પડકાર ફેક્યો કે સમસ્ત પ્રજા ખાદી પહેરતી થઈ જાય તે સ્વરાજ હસ્તામલકત બની જશે.
હવે ઉદ્યોગપતિઓ અકળાયા અને મિલમાલિકેનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીજીને મળવા ગયું અને એ સ્પષ્ટતા કરવા કહ્યું કે જે સ્વરાજ મળે તે મિલેની સ્થિતિ શું હોય?
- ગાંધીજીએ સ્પષ્ટ જવાબ આપે કે સ્વરાજ મળે તે તમે તમારી મિલેનું કાપડ નિકાસ કરી શકો તે મિલે ચલાવજે, નહિ તે બંધ કરજે. સ્વરાજમાં જે ખાદી નહિ મળે તે હું લગેટી પહેરીને ફરવાનું કહીશ પણ મિલનું ક૫ડ પહેરવાની કાયદેસર મનાઈ કરીશ. - મિલમાલિકનું મંડળ પાછું ફર્યું. પણ ત્યાર પછી ખાદક્ષેત્રે જે કાંઈ બન્યું અને ખાદી ગાંધીની સાથે જે રીતે મરી પરવારી તે બનાવે એમ માનવા પ્રેરે છે કે ખાદીની પ્રગતિ રૂંધવા, તેને ગૂંગળાવી નાખવા ઔદ્યોગિક એકમો તરફથી તેમાં મહત્વનાં સ્થાનોએ ભાંગફોડિયાં તને ઘુસાડી દેવામાં આવ્યાં હશે. સ્વરાજ મળ્યા પછી આપણા કાપડ ઉદ્યોગની પ્રગતિ નીચે મુજબ છેઃ
" સુતરાઉ કાપડનું ઉત્પાદન (કરેડ મીટરમાં) - ૧૯૫૦/૫૧માં ૧૭૦/૭૧માં ૨૦ વરસમાં
વધારો મિલનું કાપડ
૩૭૯
+ ૩૯ હેન્ડલૂમનું કાપડ
+ ૩૧૩ (હાથ-વણાટનું)
૩૪૦
૩૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org