________________
૨૩૭
ગાંધીજી આવા વિરાધથી જ્ગ્યા નહિ. તે એ વાત ખરાખર સમજી ગયા હતા કે ભારતે ખાદી ખાઈને સ્વાધીનતા ગુમાવી હતી. અને ખાદીના પુનઃજન્મમાં જ સાચી સ્વાધીનતા હતી.
તેમણે પ્રથમ ધડાકે જ હાકલ કરી કે દેશમાં આ વરસે પચીસ લાખ ટિયા ચાલુ થઈ જવા જોઈએ. એ હાકલ કરનાર પાતે ન કાંતે. તે કેમ ચાલે ? પરંતુ લોકો તે ખાદી એટલે શું અને ટિયે તે વે। હોય તે પણ ભૂલી ગયા હતા. હું તે વખતે વિદ્યાથી" અવસ્થામાં હતા. અને મને યાદ છે ત્યાં સુધી ગાંધીજી માટે રેટિયા શાધવા. નીકળવું પડ્યું હતું. ઉત્તર ગુજરાતના ગામડાના ઘરના મેઢા ઉપરથી ધૂળ ખાતા તૂટેલે રેંટિયા મળી આવ્યા અને તેને દુરસ્ત કરીને. ગાંધીજીએ નિયમિત કાંતવાનું શરૂ કર્યુ.
કોંગ્રેસમાં ગાંધીજીના પ્રભાવ વધતા ગયા તેમ તેમ રેટિયા અને ખાદીનેા પ્રભાવ પણ વધ્યું. ૧૯૨૦માં તા ગાંધીજીએ દેશમાં એક. કરોડ રૂ ́ટિયા શરૂ થવા જોઇએ એવા આદેશ આપ્યા. ગ્રામ સમિતિથી તે કોંગ્રેસ મહાસમિતિ ( એ. આઈ. સી. સી. ) સુધીની સંસ્થાના તમામ સભ્યાએ ખાદી કજિયાત પહેરવી એવા ઠરાવ કૉંગ્રેસમાં પાસ કરાવ્યું. અને મહાસમિતિના સભ્યોએ સભ્યપદ માટે વાર્ષિક એક હજાર વાર રૅટિયા કે તકલી વડે કાંતેલા સૂતરની આંટીએ આપવાનું ફરજિયાત બનાવ્યું. ખાદીનું ઉત્પાદન શરૂ કરાવ્યું. તેના માટે અખિલ ભારત. ચરખા સંઘની સ્થાપના કરી.
શરૂઆતમાં ખાદી ગૂણિયા જેવી ખરછટ અને જોવી ન ગમે તેવી ખૂબ જાડી હતી. “મને યાદ છે મારા એક મિત્ર મારા ખાદીના ઝૂણિયા. જેવા ધેાતિયાને સઢિયું કહેતા.
આવી ખાદી પહેરનારા મરજીવા ગાંધીજીને મળી ગયા અને ખાદીની જાતમાં ઝપાટાબંધ સુધારો થવા લાગ્યા. ચેાડા જ વખતમાં એ ગૂણિયા જેવી હતી તેમાંથી કંતાન જેવી બની ગઈ, વાઘ àાહી ચાખે અને પેાતાના અસલ સ્વભાવ ઉપર આવી જાય તેમ જેમની નસેામાં ઢાકાની મલમલ બનાવનારાઓનું લેાહી વહેતુ તું તે આંધ્ર અને બિહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org