________________
૨૩૫
પૂરમાં ફસેલા લેકે દિશાભાન ભૂલી જાય છે એ નિયમ મુજબ. સવર્ણ અને હરિજન કે આ બેકારી, ગરીબી અને તેના પરિણામે પિદા થયેલી માનસિક તંગીમાં દિશાભાન ભૂલી ગઈ. બને કેમ ફરીથી તાણાવાણા બનીને એક જ સંગઠિત સમાજ બની જાય તેને એક જ ઉપાય ગોવંશ હત્યાની સંપૂર્ણ બંધી અને ખાદીનું પુનરુત્થાન કરવાને છે. તેને બદલે અંગ્રેજી પ્રચારમાં ફરીને આભડછેટ અને મંદિર પ્રવેશ જેવા ગૌણ પ્રશ્નો પાછળ આપણી શક્તિ અને આપણાં સાધને વેડફી નાખ્યાં છે. અને આ ખોટા પગલાને કારણે બંને કોમે એકબીજાથી વધુ ને વધુ દૂર ધકેલાતી જાય છે.
વિશ્વાસઘાત વગેરેથી ખરડાયેલે શૈકે. ભારતના ઈતિહાસને ભારતીય પક્ષે શૌર્ય, ઔદાર્ય અને ભારતીય રાજવીઓના ભેળપણને, રાજદ્વારી ક્ષેત્રે સંપૂર્ણ અદૂરદર્શિતાને, યુદ્ધ ક્ષેત્રે વધુ પડતા આત્મવિશ્વાસને, અંગ્રેજોને પક્ષે દુનિયાના ઇતિહાસમાં જેને જે ન મળે એવાં વિશ્વાસઘાત, બેવફાઈ, બેવચનીપણું, જૂઠાણ, દગોફટકા, અપ્રામાણિકતા અને ચંગીઝખાન તેમ જ તેમૂરની લૂંટ અને તલને ઝાંખી પાડે એવી લો અને કોને અને ભારતીય વજીરે, સેનાપતિઓ અને કિલેદારના પક્ષે નિમકહરામી, રાષ્ટ્રદ્રોહ, ધર્મદ્રોહ.. અને વિશ્વાસઘાતથી ખરડાયેલા ઈતિહાસને ૧૭૫૭થી ૧૮૫૭ સુધીને સૈકે પૂરે થયે. એ સૈકામાં જે બનાવ બન્યા તેના ફળરૂપે ૧૮૫૭માં બળવાને જવાળામુખી ફાટી નીકળે અને ભારતે તેમાં પણ પરાજયને. પછડાટ અનુભવ્યું.
ખેતીમાં જીવાત પડે છે તે તેના મૂળમાંથી શરૂ થાય છે. ભારતના રાજકારણને અમીચંદ અને મીરજાફરના લેહીમાંથી વિશ્વાસઘાત અને નિમકહરામીરૂપી જે ઝેરી અને ચેપી જીવાત લાગી તે રાજકારણની ઉપરની સપાટીએ લાગી હતી. અને કોલેરા અને મહામારીની જેમ. ફેલાતી તે હવે મૂળ તરફ આગળ વધે છે. બંગાળથી પંજાબ સુધીને. પ્રદેશ એ ઝેરી જીવાતથી વધુ ખરડાયેલું છે. બીજા પ્રદેશે પણ તેનાથી. મુક્ત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org