________________
૨૩૩
સાળે બંધ પડી, જેના પરિણામે ૧૫ લાખ કાંતનારીઓને કાંતવાનું બંધ કરવું પડયું અને પિતાની પૂરક આવક ગુમાવી દીધી.
(મેન્ટગેમરીકૃત પૂર્વ હિંદને ઈતિહાસ) આ ૧૫ લાખ કાંતનારીએ તે જેઓ રેજી માટે રેટિયે ફેરવતી તે હતી. પણ ભદ્ર ગણાતા, ઉચ્ચ અને શ્રીમંત ગણાતા લેકેની સ્ત્રીએ કલાની ખાતર, વેદધર્મો ઠરાવેલા પાંચ દૈનિક યમાંના એક કાંતણયજ્ઞની ખાતર તે જ પિતાના માટે મલમલ કે એવું જ સરસ કીમતી કાપડ વણવી લેવા રેટિયા ફેરવતી એ તમામ લાખે સ્ત્રીઓને રેટિયા ફરતા બંધ થઈ ગયા. કારણ કે હવે સૂતરનું કપડું વણ આપનારા બહેશ વણકરને પિતાને ધંધે ફરજિયાત બંધ કરે પડ્યો હતે.
માત્ર બિહારના આ જિલ્લામાં જ નહિ, ગુજરાતથી બંગાળ અને કેરળથી કાશ્મીરના પ્રદેશ સુધી સમસ્ત ભારતમાં આવી સ્થિતિ થઈ. .
હરિજનો પણ બેકારીની ખાઈમાં ધકેલાયા મેં ઉપર લખ્યું છે તેમ આ વણકરમાં હરિજન કેમ આગળ પડતી હતી. તેમની સ્ત્રીઓ પણ સુંદર કાંતનારીઓ હતી. હરિજને પાસે અડધે એકર કે એક એકર જમીન હતી. તેમાં તેઓ પિતાને જોઈએ તે અનાજ – પ્રદેશ પ્રમાણે ચાખા, કે મકાઈ જુવાર ઉગાડી લેતા.
ઉપરાંત જ્યારે કાપણીને સમય આવે ત્યારે ગામના કારીગરની. સ્ત્રીઓ ખેતરમાં કાપણી માટે જતી, તેમાં હરિજન સ્ત્રીઓ પણ જતી અને આ તમામ સ્ત્રીઓને તેમની મજૂરી તરીકે પૈસા નહિ પણ અનાજ મળતું અને આમાં ક્યાંય આભડછેટને તે સવાલ જ હતે નહિ. તમામ સ્ત્રીઓ સાથે મળીને કામ કરતી. - હરિજને કપડું વણ આપતા તે ઉચ્ચ વર્ણના બ્રાહ્મણે પણ પહેરતા અને દેવમંદિરમાં પણ વપરાતું. ' આમ હરિજનને અનાજને પ્રશ્ન ઉકેલાઈ જ. કાપડ એ તે એમના હાથને કસબ હતું. એટલે પિતાના ઘરવપરાશનું કાપડ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org