________________
૩૧
શુકરા પાસે અંગ્રેજ વેપારી સિવાય ખીને ગ્રાહક જ રહ્યો નહિ. ખિનઅંગ્રેજ પરદેશી વેપારીને માલ વેચવાની મનાઈ હતી. ભારતના વેપારી ઉપર લખેલાં કારણેાએ હારીને-થાકીને, હતાશ થઈને, પાયમાલ થઈને હરીફાઈમાંથી નીકળી ગયા. એટલે વણકરની ઘરાકી તૂટી થઈ, અંગ્રેજો ઈચ્છે એટલી સીમિત મની ગઈ. એટલે તમામ વણકરાને પેાતાના ધંધા એકદમ છેડી દેવા પડ્યો. દેશ ઉપર સાસુદાયિક બેકારી ફી વળી, જેના પ્રત્યાઘાત અતિશય દૂરગામી પથા.
વેપારીઓ હવે વણુકરાને પેાતાના માટે માલ બનાવવાની વરદી આપતા અંધ થયા કારણ તે એ તે તેમને માલ' અંગ્રેજો ખૂબ ઓછા ભાવે પડાવી લેતા. ઉપરાંત તે માલની કિંમત પણ રોકડાં નાણાંમાં ચૂકવવાને બદલે તેના બદલામાં પોતાના બીજો માલ આપતા અને તે પણ બજાર ભાવ કરતાં વધુ ભાવે.
દા. ત., એક વેપારી પાસેથી ૧૫૦૦ રૂપિયાની કિંમતના પાંચ થાન લઈ લે છે અને તેની કિં’મત ૧૨૦૦ રૂપિયા ઠરાવે છે. એ ૧૨૦૦ રૂપિયા રોકડા આપવાને અટ્ઠલે ઇંગ્લેન્ડની અનાવટનું કાપડ, જેની ભારતમાં માત્ર ૧૦૦૦ રૂપિયા કિંમત અંકાતી હોય તે ૧૨૦૦ રૂપિયામાં લેવાની ફરજ પાડે છે.
જો વેપારી તે લેવાની ના પાડે કે તરત જ તે ધરપકડ, જેલ, હેડ વગેરેની સજાના ભાગ મને.
આનું પરિણામ એ આવ્યું કે ભારતની ખાદીનું ઉત્પાદન એકદમ અંધ પડી ગયું.
પરદેશામાં અને ખુદ ભારતમાં પણ ખાદી અદૃશ્ય થઈ અને તેના સ્થાને અ ંગ્રેજી કાપડ આવી પડયું. તેની સાથે જ ભારતની એક અદ્ભુત કલા નાશ પામી. સહુથી માટે ગૃહઉદ્યોગ – ક્રિયા કરતા અંધ થયા. લાખા નહિ, કરાડો કાંતનારી ગૃહિણીઓની પૂરક આવક અંધ થઇ. લાખા વણકરો એકાર બન્યા.
આ બેકારીની ભી'સ કેવી ભયકર હશે તે એ હકીકત ઉ૫રથી સમજી શકશે તે તે સમયના બિહારના માત્ર છ જિલ્લામાં ૬૬ હજાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org