________________
૩૦
થાય અને ભારત તેમ જ વિદેશના બજારમાં ઇંગ્લેન્ડનું કાપડ ઘુસાડી દઈ શકાય.
આવા જુલમથી ત્રાસીને વણકરે સુરતમાંથી ભાગી જવા લાગ્યા ત્યારે અંગ્રેજોએ સુરત છેડવા માટે પરવાના પદ્ધતિ શરૂ કરી. કઈ વ્યક્તિ અંગ્રેજોને પરવાના વિના સુરત છેડી શકે નહિ અને વણકરને પરવાને મળે નહિ.
. ૧૭૩રને ફત ઈ. સ. ૧૭૩૨ માં આર્કટના નવાબને દબડાવીને તેની પાસેથી એ ફત બહાર પડાવ્યું કે તમામ વેપારીઓએ પિતાને માલ અંગ્રેજ વેપારીઓને જ આપે. વેપારીઓ અંગ્રેજ સિવાય બીજા કેઈને માલ ન વેચે માટે અગાઉથી તેમની પાસેથી હાથ મુચરકા લેવામાં આવ્યા.
આ ફતે બહાર પડયા પછી સમસ્ત મદ્રાસ રાજ્યમાં જુલમનાં પૂર ફરી વળ્યાં. અંગ્રેજો બજાર ભાવ કરતાં ખૂબ એ છે ભાવે માલ માગતા અને જે વેપારી તે વેચવાની ના પાડે તે તેને મુશ્કેટોટ બાંધી ખૂબ માર મારીને હેડમાં પૂરી દેતા. '
હેડ એટલે એક મોટું જબરજસ્ત લાકડાનું બીમ હેય. તેની અંદર લેખંડનાં કડાં લાઈનબંધ બેસાડેલાં હોય તેને હેડ કહેવાય. જેને હેડમાં પૂરવાની સજા થાય તેના પગ લેઢાની સાંકળ સાથે બાંધીને, પેલા બીમના કડા સાથે, આ સાંકળ સાંધી લેવાય.
જેમ આજે ભેંસના તબેલામાં ભેંસે બંધાય છે તેમ આ દુર્ભાગી માનવીએ એકબીજાની બાજુમાં બંધાઈ જાય. તેમનાથી ઊભા થઈ શકાય નહિ તેમણે ઝાડે પેશાબ ત્યાં જ બંધાયેલી હાલતમાં કરવાના.
ત્યાં જ જે ખાવાનું આપે તે ખાવાનું. નાહવા દેવાનું નહિ અને ચેકીદાની ગળે લતે અને દંડા વિના વાંકે ખાવાના. આજના યુગના માનવીને હેડની દુર્ગતિની કલ્પના પણ ન આવે એવી એ અમાનુષી સજા હતી.
ખૂબ માર *
એક મોટું જાય તેને હેડ
ખાઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org