________________
૨૨૫
આંદોલનમાં યુદ્ધ-પ્રયત્ને તેડી પાડવાના કાર્યક્રમને અમલ કરવા પરબંદરના બારામાંથી બ્રિટિશરોને વહાણ જમા કરતાં અટકાવવા અમને પકડવામાં આવ્યા હતા અને અમારી નજર સામે જ આ ૮૦ હજાર વહાણેને કાલે બ્રિટિશરોને યુદ્ધમાં મદદ કરવા જઈ રહ્યો હતે. પણ અમે કશું કરી શકવાને લાચાર હતા.
વેપારી યુદ્ધની ભૂમિકા સર ટોમસ રેએ પિતાની ગરીબીને ઇંગ્લેન્ડના હિતમાં ઉપર કર્યો. અંગ્રેજો ગરીબ પ્રજા છે, રટલે રળી ખાવા આવ્યા છીએ,’ કહી જહાંગીરની અનુકંપા જાગ્રત કરી, પિતાની સલામતી માટે સુરતમાં પિતાની પેઢી આસપાસ કોઠી એટલે સંરક્ષણ-દીવાલ બાંધવાની પરવાનગી મેળવી. એ દીવાલ કિલ્લા જેવી મજબૂત બનાવી લીધી. વેપાર માટે ખાસ સવલતે મેળવી અને ભારતની ધનાઢય પ્રજા સામે ગરીબ - અગ્રેજ પ્રજા વેપારમાં ટકી શકે માટે પોતે અહીં પરદેશ માલ ચડાવે અને પરદેશથી અહીં માલ લાવે તેના ઉપર જકાત માફ કરાવી લીધી.
' આવી જ સવલતે અંગ્રેજોએ ધીમે ધીમે મુંબઈથી છેક બંગાળ સુધીના તમામ રાજ્ય પાસેથી મેળવી લીધી અને મદ્રાસ તેમ જ કલકત્તામાં પણ સંરક્ષણ-કઠીને નામે મજબૂત કિલ્લેબંધી કરી લીધી અને સંરક્ષણ માટે લશ્કર પણ શેઠવી દીધું. આ દીવાલે એટલી મજબૂત હતી કે ૧૬૬૪માં શિવાજીએ સુરત લૂંટ્યું ત્યારે અંગ્રેજી 'કાઠી લૂંટી શક્યા નહિ.
હિંદી અને અંગ્રેજી વેપારીઓ વચ્ચે એક અસમાન વેપારી યુદ્ધની ભૂમિકા સર ટોમસ રોએ બાંધી લીધી. આ યુદ્ધના અંગ્રેજોએ નક્કી કરેલાં નિશાને હતાં – ભારતની ખાદી અને ભારતનું સંવર્ધને.
ભારતની ખાદીને તેના ગેસંવર્ધનનું રક્ષણ હતું અને તેને 'લખ વરસને અનુભવને નિચેડ હતે. લાખ વરસ એટલા માટે કહું છું કે છેક ટ્વેદકાળથી આ કલા ભારત પાસે હતી. અને વેદ
ભા. ૪-૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org