________________
૨૨૬
અનાદિ છે. વેદકાળ એટલે સતયુગ અને સતયુગને લાખ વરસ થઈ ગયાં છે. “વેદ માત્ર તુજાર વરસ જૂના છે.” એવા મૅકસમૂલરને મત વાહિયાત, નાપાયાદાર, કલ્પિત અને બઈરાદાવાળા છે. બ્રિટિશ સરકારે દુષ્ટ ઇરાદાથી પ્રેરાઈને તેને માન્યતા આપી તેથી સાચા સાબિત થતા નથી.
જૈન અને વેદ્ય ગ્રંથે જ આય પ્રજાના માન્ય ગ્રંથે છે. એટલે વેદ, ગારક્ષા, વનરક્ષા, ભૂરક્ષા, જલરક્ષા, ગૈાસ વધન, પંચાયત, પંચગવ્ય, ખેતી અને ખાદી પાછળ આય પ્રજાના લાખ વરસના અનુભવ છે.
ભારતમાં બ્રિટિશ માલ વગર જકાતે દાખલ થાય તે પણ તે વેચવા મુશ્કેલ હતા. કારણ કે ખાદી કરતાં ઘણા મેઘા હતા. દેખાવમાં આકર્ષી ન હતા અને ટકાઉપણામાં નબળા હતા.
ઈંગ્લેન્ડમાં ભારતનુ કાપડ આવતું બંધ થાય તે ત્યાં ઇંગ્લૅન્ડમાં અનેલું કાપડ લાકો વાપરે. માટે સહે પ્રથમ ઈ. સ. ૧૬૮૫માં ભારતના કાપડ ઉપર ૧૦ ટકા આયાત જકાત નાખી. ૧૬૯૦માં તે વધારીને ૨૦ ટકા કરી. ત્યાર પછી મરી ગયેલા માણસની દફનક્રિયામાં હિંદી કાપડ વાપરવાની મનાઈ કરી હિંદી કાપડ વાપરવાની ફેશન સામે જબરજસ્ત ચળવળ શરૂ કરી. ઈ. સ. ૧૭૦૦માં રંગીન કૅલિકાની આયાત ઉપર પ્રતિબંધ મૂકયો.
ઈંગ્લૅન્ડની પ્રજા ભારતની ખાદ્વી ઉપર એટઢી આફરીન હતી કે તે સફેદ ક્રેલિકની આયાત કરી તે ઈંગ્લૅન્ડમાં રંગાવીને પહેરવા લાગ્યા. એટલે ૧૭૨૧માં રંગીન કૅલિકા કાપડ વાપરવાની મનાઈ ફરમાવવામાં આવી. હિંદી કૅલિકો કાપડ પહેરે તેને પાંચ પાઉડ (તે સમયના પચાસ રૂપિયા) અને વેચે તેને વીસ પાઉંડ (બસેા રૂપિયા) દંડ કરવાના કાયદા થયા.
પરં'તુ અંગ્રેજ વેપારીઓ ભારતની ખાદી ખરીદી તે ખીલ દેશામાં વેચતા અને અઢળક નાણું કમાતા. અંગ્રેજ સરકાર પરદેશને ભારતનું કાપડ ન ખરીદવાની ફરજ પાડી શકે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org