________________
૨૨૪ જહાંગીરને ભેટ આપવા કાચના વાસણે લાવ્યું હતું. પરંતુ જહાં. ગીરને દરબાર હીરા, મેતી, માણેકથી ઝાકઝમાળ થતું હતું. દીવાલે પર કિનખાબના પડદા અને જમીન ઉપર મખમલની જાજમ હતી. આ દબદબે જોઈને તે પિતાનાં કાચનાં વાસણે ભેટ આપતાં ખૂબ શરમાય હતે.
અંગ્રેજીમાં સંકટ સમયે ઉપલબ્ધ સાધને કાર્યસિદ્ધિ માટે વહે વારુ ઉપયોગ કરવાની કુશાગ્ર બુદ્ધિ છે. જ્યારે જાપાને બીજા વિશ્વયુદ્ધમાં અચાનક ઝંપલાવીને બ્રહ્મદેશ ઉપર હુમલે કર્યો ત્યારે તેને ખાળવા અંગ્રેજો પાસે યેગ્ય સાધનસામગ્રી ન હતી. હવાઈ હુમલા સામે વિમાનવિરોધી તે ન હતી. તેમણે નાળિયેરીનાં વૃક્ષોના ટેચના ભાગ કાપી નાખીને થડને કાળાં રંગી નાખ્યાં અને વિમાનવિધી તે પિ હોય એવું દેખાવ કરી વિમાની હુમલાની શકયતાનાં
સ્થળોએ બેઠવી દીધાં. દિવસ સુધી જાપાનીઓ આવી વિશાળ વિમાન વિધી તે જોઈને આગળ વધતાં અટકી ગયા, અને લડાઈમાં તે એક કલાકને વિલંબ પણ આખી બાજી પલટાવી નાખે છે.
એ જ રીતે બીજા વિશ્વયુદ્ધમાં જર્મને સામે આફ્રિકામાં બીજે મેર ખેલવાનું થયું. વીસ લાખનાં લશ્કરે અને તેની તહેનાતના એટલા જ બીજા માણસને માટે અનાજ, કપડાં, દારૂગેળે, દવાઓ વગેરેને પુરવઠો પૂરો પાડવાની જવાબદારી ઇંગ્લેન્ડ ઉપર નાખવામાં આવી. આ પુરવઠે છેક હિંદુસ્તાનમાંથી મોકલવાનું હતું. પણ સ્ટીમરે. હતી નહિ. જર્મન સબમરીનેએ બ્રિટિશ સ્ટીમરે સમુદ્ર ઉપરથી નામશેષ કરી નાખી હતી. ફરીથી અંગ્રેજોએ બુદ્ધિ ચલાવી. એમ કહે છે કે આશરે ૮૦ હજાર દેશી વહાણેના કાફલાની જમાવટ કરી અને તમામ પુરવઠો આફ્રિકા મોકલી આપે.
નવી બંદરના દરિયાકાંઠે અમારા માટે ખાસ ઊભી કરેલ જેલમાંથી દુનિયાના આ સહુથી મોટા કાફલાને ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી જોયા કરવાને લહા મને મળ્યું હતું, ૪૨ ના હિંદ છેડો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org