________________
૨૧૮
તેમણે આપણાં ઘેટાંબકરાંની કતલની શરૂઆત તે કરી દીધી. હતી. આપણે ઘેટાંબકરાં કાપે જતા હતા. અહીં ઊન, દૂધ, ખાતર. અને બળતણની ખેંચ વધારતા હતા. ઊન કાંતવા-વણવાના આપણા ગૃહઉદ્યોગને ભાંગવા દઈને બેકારી અને ગરીબી વધારતા હતા અને પિતાના દેશનું ગરમ કાપડ આપણા દેશમાં ઘુસાડતા હતા. પરદેશે. સાથેને આપણે ગરમ કાપડને વેપાર તૂટી જ ગયે હતે. આંતરિક વપરાશ માટે પરદેશી કાપડ મંગારવું પડતું હતું. આ
ઈ. સ. ૧૮૧૦માં સહુ પ્રથમ માત્ર ૧૮૧૦ રૂપિયાની કિંમતનું ગરમ કાપડ (શાલ) આવ્યું હતું. તે ૧૮૫લ્માં ૨૯ લાખ, ૧૮૬૪માં ૬૧ લાખ ૧૫ હજાર, ૧૮૬લ્માં ૭૬ લાખ ૪૧ હજાર અને ૧૮૭૬માં ૮૬ લાખ ૬૭ હજાર રૂપિયાનું ગરમ કાપડ પરદેશથી આવ્યું.
સ્વાધીનતા મળ્યા પછી આ આયાત પાછળ ખરચાતું હૂંડિયામણ બચાવવાને બદલે પશુઓને મારીને તેમનાં હાડકાં, ચામડાં, માંસની નિકાસ દ્વારા હૂંડિયામણ કમાવાની દુષ્ટ આસુરી વૃત્તિએ રાજકર્તાઓને. કબજે લીધે. પરિણામે ગરમ કાપડની આયાત અને હૂંડિયામણને વ્યય તેમ જ દૂધ, બળતણ, ખાતરની ખેંચ અને બેકારી વધતાં જ જાય છે.
૧૫૦-૫૧માં ૫ કરોડ ૬૨ લાખ, ૧૯૭૦-૭૧માં ૧૬ કરોડ. ૭ લાખ, ૧૯૭૩-૭૪માં ૨૦ કરોડ ૯૫ લાખ અને ૧૭૬-૭૭માં ૨૭કોડ ૯૮ લાખ રૂપિયાને હૂંડિયામણને વ્યય ગરમ કાપડની આયાત પાછળ કરવામાં આવ્યે.
જે ઘેટાંબકરાં કતલમાંથી બચી જાય છે તેમના ઊન દ્વારા ફરીથી. ખાદીને પુનર્જીવન આપવાને બદલે મામૂલી કિંમતમાં એ ઊન દ્વારા હુંડિયામણ કમાવાને દાવ આગળ કરીને નિકાસ કરી નંખાય છે, જે નિકાસ ધીમે ધીમે ઘટતી જાય છે કારણ કે મારવા માટે હવે ઘેટાંબકરાંની પણ તંગી વધતી જાય છે.
૧૯૫૦-૫૧માં ૭ રોડ ૮૭ લાખ રૂપિયાના ઊનની, ૧૯૭૦-૭૧માં. ૪ કરોડ ૧૧ લાખ રૂપિયાની, ૧૭૪-૭૫માં ૬ ક. ૫૭ લાખની..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org