________________
૨૧૭
એટલે હવે તેમણે ગાવશનું નિકંદન કાઢવા તરફ પેાતાનુ ધ્યાન ફેરવ્યું.
ભારત પાસે હવે નિકાસ માટે સુતરાઉ, ગરમ કે રેશમી કાપડ હતું નહિ. હવે નિકાસના પદાર્થ બન્યા 13, કપાયેલાં દ્વારાનાં ચામડાં (૧૮૦૯થી તેમણે ગાયાની કતલનાં કાયદેસર ક્તલખાનાં શરૂ કરી દીધાં અને લાકો ગાય પાળી ન શકે તેવાં પગલાં લેવાનું શરૂ કર્યું.) અનાજ, ગળી, શણુ, અફીણ, તેલીબિયાં અને ચા મુખ્ય હતાં.
બ્રિટનથી આયાતની મુખ્ય ચીજ હતી સુતર, સુતરાઉ કાપડ, રેશમી તેમ જ ગરમ કાપડ, મશીનરી અને બીજી જુદી જુદી ધાતુની -અનાવટ.
ગારક્ષા, વનરક્ષા અને જલરક્ષા કરવાના ચતુર્વિધ રક્ષણકાર્યથી રક્ષાયેલું ભારતનુ ખાદીનુ શાષણરહિત 'શાસ્ત્ર સંપૂણુ પણે તેડી પાડવામાં આવ્યું. આ અર્થાંશાસ્ત્ર પાછળ સમસ્ત જીવસૃષ્ટિના રક્ષણ અને પાષણની ભાવના અને વ્યવસ્થા હતાં. અને સમાજના સંગઠનની એક અદ્ભુત કળા હતી, જેને કારણે હજારો વરસના પરદેશી હુમલા સામે રાજસત્તાએ વારંવાર બદલાતી હતી છતાં સમાજનાં સ્થિરતા અને સલામતી સુરક્ષિત રહેતાં.
હવે આ મહાન વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રને સ્થાને તેઓ પેાતાની Àાષણુ અને હિંસાથી વિશ્વને હાલકડોલક કરી નાખનારી યાંત્રિક અર્થવ્યવસ્થા લાવ્યા ! આપણા ગૃહઉદ્યોગને ખતમ કરી યાંત્રિક ઉદ્યોગ સ્થાપી શકાય માટે અહી વિવિધ પ્રકારની મશીનરીએ ઠાલવવા લાગ્યા. અને એ મશીનરી દ્વારા યાંત્રિક ઉદ્યોગો શરૂ કરીને પાતાને ગમતી, અનુકૂળ અને તેમનાં ગમે તેવાં દુષ્ટ કાર્યાને પણ ટેકો આપે એવી નવી આાસામીએ હસ્તીમાં લાવ્યા અને ૪ર વરસમાં તેમણે ૬૦ કરાડ, ૩૬ લાખ, ૯૩ હજાર રૂપિયાની મશીનરીને અહી' ખડકટે કરી દીધા. યાંત્રિક અશાસ્ત્ર સામે હજુ આપણું પશુધન પડકારરૂપ હતું. એ અથ શાસ્રને સ્થિર કરવું હેાય તે આપણાં પશુએના નાશ અનેિગાય પણે કરવા જ જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org