________________
૨૦૬
કૅટરીના માલિક બનવું, સરકારી નાકરી મેળવવી કે ગ્રીનકાર્ડ મેળવવાં એ ગૌરવને વિષય મનાય છે, તેમ તે વખતે કાપડના વધા એક અતિશય ગૌરવયુક્ત ધંધા હતા. કાંતવા પાછળ તે ધધાકીય અને ક્લાની એમ એ દૃષ્ટિ હતી.
હિંદુ-મુસ્લિમ અન્નને આશીર્વાદરૂપ શે!સંવર્ધન અને ખાદી એ હિંદુ-મુસલમાન બન્નેને સમાન - આશીર્વાદરૂપ હતાં. બન્નેની તેમાં રાજીરોટી પણ હતી. અને ગેસવધન તેમ જ ખાદીમાં બન્નેનાં હિતાના તાણાવાણા વણાઈ ગયા હતા. ગાયાની કતલ અને ખાદીના નાશ હિંદુઓ કરતાં મુસ્લિમ તેમને વધુ નુકસાનકર્તા સાબિત થયા છે. કારણ જેમ ગાવધથી સમસ્ત હરિજન કામ એકાર બની ગઈ, તેમ શૈવધ અને ખાદી–નિક ંદનથી મુસ્લિમાની અનેક કામો સંપૂણુ એકાર બની ગઈ છે. આજે પણ કેટલાક પરંદેશી હિતાના હાથા અનેલા વિવિધ સ્વાર્થી સુસ્લિમ આગેવાના જે ગાવધ -બંધીના વિરોધ કરી અજ્ઞાન મુસ્લિમ પ્રજાને ભડકાવે છે, તેઓ પાતાની જ કામના હિતના મૂળમાં સુરગા પાથરે છે.
સંપૂર્ણ ગામ'ધી કર્યા વિના ખાઢીને નવજીવન આપવું અશકય છે તે માપણા ૬૦ વરસના અનુભવે સાબિત કરી બતાવ્યું છે. અને એવધબંધી થાય, ખાદી પુનર્જીવન પામે તે જ મુસ્લિમાની અનેક બેકાર થયેલી અને ગરીબીમાં ફેંકાઈ ગયેલી કામ કરીથી પાતાની રોજીરોટી સહેલાઈથી મેળવતી થાય, અને તે જ તેમને નિઃસ કાચપળે એમ લાગે કે આ રાષ્ટ્ર આપણું પેતાનું છે. તે જ હિંદુ અને મુસ્લિમ કોમે એ પ્રજા મળીને એક પ્રજા બની શકશે. તેમને એક પ્રજા બનાવવા માટે ગેાવધબંધી એ તાણેા છે. ખાદીની પુનઃપ્રતિષ્ઠા એ વાણા છે.
ખાદીના પુનરુદ્ધાર વિના મુસ્લિમ કોમના આર્થિક કે સાંસ્કૃતિક ઉદ્ધાર નથી. અને સ`પૂર્ણ ગાવધબંધી કર્યા વિના ખાદીકાય ને આગળ ચલાવવુ' એ વહેલ માછલી પાસેથી આકાશમાં તરવાની અપેક્ષા રાખવા જેવું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org