________________
ર૦૫ આ સમૃદ્ધિ કેવી હતી તેને ખ્યાલ ૧૯મી સદીમાં ભારતમાં આવેલ પાઈરાઈ નામના મુસાફરની ધમાંથી મળે છે. તે લખે છે કે દક્ષિણમાં કન્યાકુમારીથી તે ઉત્તરમાં છેક ચીનની સરહદ સુધી એ એક પણ ભારતીય માનવી નથી (પછી તે સ્ત્રી હોય કે પુરૂષ) જે નખશિખ રેશમી કે સુતરાઉ કપડાં ન પહેરતે હેય.
ખાદીના અર્થશાસ્ત્ર વિરુદ્ધ આજનું અર્થશાસ્ત્ર ચતુર્વિધ રક્ષાથી બળવાન બનેલા ખાદીના અર્થશાસ્ત્ર સામે આપણું આજનું મિશ્ર અર્થશાસ્ત્ર સરખાવે. એક બાજુ નખશિખ રેશમી કે સુતરાઉ. કપડાંથી સજજ માનવીએ છે, બીજી બાજુ લગેટીભર ફરતા કરોડો પુરુષ અને વસ્ત્ર ન હોવાથી ઘરની બહાર નીકળી ન શકતી લાખે સ્ત્રીઓ છે. એક બાજુ અબજો રૂપિયાના કાપડની નિકાસ છે, તે બીજી બાજે અબજો રૂપિયાના માંસની અને જીવતાં પશુપક્ષીઓની નિકાસ છે. એક બાજુ સંપત્તિ અને સમૃદ્ધિના ગંજ છે, તે બીજી બાજુ હિંસાના પાપ અને પરદેશી કરજના પહાડ ખડકાતા જાય છે. - પાઈરા વધુમાં લખે કે આશ્ચર્યની બાબત તે એ છે કે ભારતની કારીગરીની ખાસ વિશિષ્ટતા એમાં રહેલી છે કે આ કાપડની અનેક જાતે હોવા છતાં અને કલાકારીગીરીના અતિ ઉત્તમ નમૂના હેવા છતાં એ એટલું તે સસ્તુ છે કે દુનિયામાં કયાંય પણ તેની સાથે હરીફાઈમાં ટકી શકાતું નહિ. પાઈરાઈ પછી આવેલા બર્નિચર, ટેનિયર વગેરે. પણ આ સૌન્દર્ય અને સેંઘારતને ભારતની કલાકારીગીરીમાં થયેલ. સુમેળ જેઈને મંત્રમુગ્ધ બની ગયા હતા. | તેમને ક્યાં ખબર હતી કે ભારતનાં આ કલાકારીગીરી, સૌન્દર્ય, સેવારત અને સમૃદ્ધિ, આર્ય પ્રજાની લાખે વરસ જૂના ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાની સૂઝ અને કૃતનિશ્ચયતા અને દૈનિક પાંચ યનાં પરિણામે હતાં.
જે હિંદુએ મુસ્લિમ શાસનમાં લાલચથી, દયાથી ને જોરતલબીથી મુસલમાન થઈ ગયા, તેમણે પણ પિતાને કાંતવાને, વણાવીને રંગવાને અને કાપડ છાપવાને ધંધે ચાલુ રાખે. કારણ કે આજે જેમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org