________________
૨૦૩
હિ'ન્રી વણકરાના હાથમાં જેમ જેમ ખારીક સૂતર આવતુ ગયુ તેમ તેમ કલાત્મક કાપડના નમૂનાઓ મનાવવાના તેમના ઉત્સાહ વધતા ગયા અને વણાટની સાથે સાથે જ તેમણે કાપડ રગવાની અને છાપવાની કલા પણ વિકસાવી હતી. તેમની આ કલાને શહેનશાહ. અકબરે અને નૂરજહાંએ ખૂબ બિરદાવી હતી અને તેને ખૂબ પ્રાત્સાહન પણ આપ્યું હતું.
ભારતની આબેહેવા ર'ગકામને એવી તેા અનુકૂળ હતી, કે તમામ પ્રકારના રંગ પુરબહારમાં ખીલી નીકળતા. એ ર`ગ એટલા તા ચકચક્તિ અને ટકાઉ હતા કે કાપડને અનેરી શાભા આપતા. આથી નજીકરાને સારું મહેનતાણું મળતું. ભારતની જુદી જુદી નદીઓનાં. પાણી પણ જુદા જુદા રંગોને વધુ અનુકૂળ હતાં. એક જ રંગ એક નદીના પાણીમાં દીપે તેના કરતાં તેને અનુકૂળ એવી બીજી નદીના. પાણીમાં ઘણા વધારે દીપી નીકળે,
અમુક ચાક્કસ રરંગા માટે, આજે પણ જામનગર અને જેતપુર: વધારે પ્રખ્યાત છે. આજે પારમંદરની ખાધણી વખણાય છે, પણ : કાળી બાંધણી જામનગર જેવી ખીજે ખની શકતી નથી. આવું જ દેશના વિવિધ ભાગેાની નદીએ વિષે પણ છે. દક્ષિણમાં કાવેરી નદી. રંગકામ માટે ખૂબ ખૂબ અનુકૂળ છે. કયા પ્રદેશની આખેહુવા કયા રંગને વધુ અનુકૂળ છે તે વિષે એક જુદું જ પુસ્તક લખવું જોઇએ. આવું પુસ્તક લખાય તે જરૂરતું પણ છે. જેથી ભારતની નવી ઊગતી. પેઢીને આપણી ભુલાઈ ગયેલી કલાકારીગીરીની અને અમુક અમુક પ્રદેશની આખાહવાની ખાસ વિશિષ્ટતાની જાણકારી થાય અને આ જાણકારી થાય તે જ જેમ વાધ લેહી ચાખતાં પોતાના અસલ સ્વભાવ ઉપર આવી જાય છે, તેમ આપણી નવી પેઢીમાં પણ આપણાં અસ્મિતા, ખમીર, આવડત અને કલાકારીગીરી કરીથી જાગ્રત થઈ જાય.
પરદેશી આક્રમણા અર્થ વ્યવસ્થા ખળભળાવી શકયાં નહિ. સદીએ સુધી ભારત પર મુસલમાનેાના હુમલા ચાલુ રહ્યા. મહુર્મદ બિનકાસમ, બગદાદના ખલીફાઓ, તૈમૂર, ચંગીઝખાન, મહમદ ગીઝની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org