________________
પ્રદેશની મલમલ એક `પણામાં કદાચ ઘેાડે ફેર
૨૦૧
જાતની હાવા છતાં તેના દેખાવ અને ટકાઉરહેતા હશે,
વિશ્વવિખ્યાત મુસાફરીની ના માર્કે પાલે નામના મુસાફર ૧૩મી સદીમાં ભારતમાં આવ્યા હતા. તે લખે છે કે, “ તેલુગુ પ્રદેશમાં (આજનું ધ્ર) બનતી મલમલ કરોળિયાના જાળા જેવી ડાય છે. કોઈ પણ દેશનાં રાજારાણી આવી “મલમલ પહેરીને ખુશ થયા વિના ન રહે.”
વિશાખાપટ્ટનમનું પંજમ કાપડ મસુલાની છીંટ, નેલેારનું મેલમપાર કાપડ અને અરણીસ મલમલ એ બધી કાપડની જાતા તે સમયે વિશ્વવિખ્યાત હતી. પંદરમી સદીમાં ભારતમાં આવેલે મુસાફર બારખાસા લખે છે કે, ખંભાત કારીગરી અને કલાકારાથી ભરેલુ’ પ્રખ્યાત મંદર છે. વહાણુના સઢના જાડા કાપડથી લઈને ખારીકમાં -બારીક મલમલ તેમ જ ઊડીને આંખે વળગે તેવી વિવિધરંગી છીટ -ત્યાં ખૂબ સસ્તું ભાવે મળે છે. ઉપરાંત જુદી જુદી જાતની રજાઈએ, જાજમા, શેતર જીઓ વગેરે પશુ ખૂબ સરસ મળે છે.”
ખંભાતમાં અર્ખ અને ઈરાની વેપારી પણ રહેતા, અને દર વરસે પરદેશી અઢીસા વહાણાના કાઢ્યા ખભાતનું કાપડ ખરીદવા આવતા. સ્થાનિક વેપારીઓનાં ભારતીય વડાણામાં કાપડ પરદેશ જતું તે તે જુદું.
ખારાસાના આ કથનનું લિસેતન, પાઈરા, ટેવનિયર વગેરે લેખકોએ પણ સમર્થન કર્યું છે. કૅપ્ટન હેમિલ્ટન તેા લખે છે કે, “ ખંભાતનું ભરતકામ હુંમાં તે શું આખી દુનિયામાં વખણાતું. ખ’ભાતનાં વહાણા ખંભાતનું કાપડ લઈને ઇજિપ્તના કરાથી તે ચીનના પેકિંગ સુધી કરી વળતાં.”
લાખા વરસના અનુભવ અને સૂઝના નિચેાડ
સઢ અનાવવાનું જાડું કાપડ હાય કે ખારીકમાં ખારીક મલમલ હાય, રંગબેરગી છીટ હેાય કે ભરત ભરેલું કાપડ હેાય; પણ તે તમામ કાપડ હાથે કાંતેલી અને હાથે વળેલી ખાદી જ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org