________________
૧૭
ઓછી હોય તે ખેતપેદાશને ઉત્પાદનખરચ વધારે અને માલની ગુણવત્તા એછી એટલે રૂની જાત હલકી થાય, ઉત્પાદન ઓછું થાય અને ભાવ વધારે આપવા પડે. સવાલ કઈ ૧૦–૨૦ ર ટિયાને ન હતું, ૧૦-૨૦ કરોડ રંટિયાને, અને તે ચાલુ રાખવા લાખ ગાંસડી સારા અને સસ્તા રૂને હતું. જેમાં ગોવધ અને જંગલવધ ચાલુ રાખવાને કારણે આપણે નિષ્ફળ નીવડ્યા.
વળી ગાયે અને જંગલે નહિ તે જળાશ પણ નહિ જંગના નાશથી જમીન ધોવાય છે અને જમીનના ધોવાણની માટીથી પુરાઈ જઈને હજારે નદીઓ અને લાખે તળાવે પુરાઈ જઈને સુકાઈ ગયાં છે. આની અસર વાતાવરણ, લેકેનાં સ્વાસ્થ અને આર્થિક ક્ષેત્ર ઉપર પડી ચૂકી હતી. અને આ ચારે વ્યવસ્થાના રક્ષણની પૂરી તૈયારી કર્યા વિના ગાંધીજીએ ખાદી અને ગ્રામ ઉદ્યોગને માર્ગે દોટ મૂકી. પરિણામ આપણે જોઈએ છીએ.
- વિનાશના પડછાયા આજે દેશમાં હતાશા વ્યાપી છે. વિકટ પરિસ્થિતિ માટે સત્તાધારી અને વિરોધ પક્ષે એકબીજા ઉપર દષારોપણ કરે છે. કારણ કે દેષારોપણ કર્યા વિના બીજું કોઈ કાર્યક્રમ તેમની પાસે નથી. વિરોધ પક્ષે અને સત્તાધારી પક્ષના ટોચના નેતાઓમાંથી ભાગ્યે જ કઈ એ હશે, જે એક યા બીજા સમયે સત્તાની ખુરશી પર ન બેઠા હોય. પરંતુ કઈ વહેવારુ કાર્યક્રમના અભાવે તેઓ ખુરશી ઉપરથી વારાફરતી ફેકાઈ જાય છે અને એકબીજા ઉપર દેષને કાદવ ઉડાડે છે.
આજની પરિસ્થિતિ પલટાવી કેમી એખલાસ, કાયદો, વ્યવસ્થા, ચારિત્ર્યનિર્માણ, ચીજવસ્તુની છત અને સેવારત લાવવાં હેય અને શષ્ટાચાર તેમ જ ફુગાવાને ડામવા હોય તે ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાના પાયા મજબૂત કરી તેના ઉપર ખાદી અને ગ્રામવોગને ફરીથી સ્થાપે જ છૂટકે છે.
આ વિજ્ઞાનના જમાનામાં ખાદી ન ચાલે એવી મૂર્ખાઈભરેલી વાતને કઈ અર્થ નથી. લેકએ શાંતિથી, સમૃદ્ધિમાં જીવવું હોય તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org