________________
૧૯૬
બન્નેને ગાઢ સબધ છે.
ખાદીને અને ગૃહઉદ્યોગોને ગાઢ સંબંધ છે. ખાદી નહિ તે ગૃહ ઉદ્યોગા નહિ, ગૃહઉદ્યોગા નહિ તે ખાદી નહિ.
રૂ ફાલવું, લેાઢવું, પીંજવું, કાંતવું એ તમામ કાર્યો ગૃહઉદ્યોગ તો છે જ, પણ આ તમામ કાર્ય માટેનાં સાધના માટે લુટ્ઠાર, સુથાર, કુંભાર અને હરિજન કારીગરોની જરૂર પડે છે. અને આ કારીગ દ્વારા ગ્રામઉદ્યોગા ચાલે છે, જેમાં ખાદી મનાવવા માટેનાં તમામ સાધના અને છે. આમ, ખાદી પાછળ રાજીની પર પરા ચાલુ થાય છે અને વણકર, વિતરક તેમ જ વાપરનારના એક વ્યવસ્થિત સમાજ રચાઈ .
જાય છે.
ગાંધીજીએ ખાદી અને ગ્રામઉઘોગાને પુનર્જીવન આપવા કદમ ઉઠાવ્યાં. પણ ભુલાઈ ગયેલાં કલા, વ્યવસાય અને વિદ્યાને પુનર્જીવન આપવામાં ( અને તે . પણ પરદેશી શાસનના વિરોધ સામે ) ઘણી મુશ્કેલીઓના અનુભવ કરવા પડે છે, ઘણી ભૂલે પણ થઈ જાય છે, તે નિયમ પ્રમાણે ગાંધીજી પણ ખાદી અને ગ્રામોદ્યોગોને પુનર્જીવન આપવા જતાં ભૂલ ખાઈ ગયા. પરિણામે તેમની પ્રતિભાથી ઝળકી ઊઠેલું આ મહાન કાર્યો તેમની વિદાયની સાથે જ ફરીથી નિષ્પ્રાણુ, ની ગયું.
ખાદી અને ગ્રામેદ્યોગના પાયે મજબૂત કરવા ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાનું અનિવાર્ય છે. કારણ કે પશુએ નહિ. તા જગલા નહિ, અને જગલા ન હોય તે આપણા કરાડા રેટિયા, લાખા સાળા અને તેમાંથી પેદા થતા માલની હેરફેર માટે કરાડી ગાડાંએ માટે જોઈતા લાકડાની ખેંચ રહેવાની. લાકડુ' દુષ્પ્રાપ્ય અને તેની સાથે મેધુ' પણ થવાનું એટલે ઉત્પાદનના પાયાથી જ ઉત્પાદનખર્ચ વધતા જઇને ખાદી અને ગ્રામોદ્યોગા અને અનાથિક બની જાય,
ગૌવધ અને જંગલના નાશ તે ચાલુ જ હતા. ગાય અને જંગલે નદ્ધિ, તે જમીનની ફળદ્રુપતા નહિ. અને જમીનની ફળદ્રુપતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org