________________
૧૯૨
પશ્ચિમે આપણા ગેસંવર્ધનમાં સુધારો કરવા પ્રયત્ન કર્યો, અને ગાયાની, દૂધની, દૂધની બનાવટની ભૂરી દશા કરી નાખી. ગાયને કુટુંબની માતાના સ્થળેથી ખેંચીને દૂધની ડેરીઓમાં ઘસડી ગયા અને ત્યાં તેને કૂટણખાનાની સ્રીની હરાળમાં ફેંકી દીધી. ખેતીમાં સુધારણા કરવા જતાં લાખા એકર જમીન નકામી બનાવી દીધી. અનાજનાં રૂપ, રંગ, સ્વાદ અને ગુણનું અવમૂલ્યન કરી નાખ્યું. માંઘવારી અને કાળાંબજાર પેદા કર્યાં.
કાપડમાં પેાતાનું ડહાપણ ઢળાવ્યું એટલે ખાદીની કલાકારીગીરી નાશ પામી. કાપડ માંથુ' થયું. જલદી ફાટી જવા લાગ્યું. જલદી ર'ગ ગુમાવી દેવા લાગ્યું અને સમાજનાં સંગઠન-સમૃદ્ધિ છિન્નભિન્ન થઈ ગયાં.
આપણી સંપૂર્ણ શેાધા ઉપર પશ્ચિમની વૈજ્ઞાનિક સુધારણા એટલે. આય પ્રજાના જૈન અને વેદ ધર્મો, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા તેમ જ અ`શાસ્ત્ર ઉપર એક જબરજસ્ત હુમલા. એ હુમલાથી આય સંસ્કૃતિનાં ઉપર લખેલાં તમામ અંગો છિન્નભિન્ન તા થઈ ગયાં, પણ પશ્ચિમની સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા અને ચેષક અથશાસ્રથી તદ્દન જુદી જ વ્યવસ્થા આપણી પાસે હતી એની જાણકારી પણ એ હુમલાએ લાકોના મનમાંથી ભુલાવી દીધી છે.
અહિંસાના અને જીવયાના પાયા ઉપર પાંગરેલા જૈન અને વેદ ધર્મના અનુયાયીઓ ખાદી ભૂલીને બિનખાદી કાપડ પહેરવા લાગ્યા. અને એ કાપડ તૈયાર કરવામાં આજે અબજો નાનામોટા જીવાની હિંસા થાય છે એ ખ્યાલ ભૂલીને વરસમાં અમુક ચાક્કસ દિવસે કે અમુક ચાસ પ્રસંગે ક્તલખાનેથી શક્તિ મુજબ જીવા છેાડાવવા પૂરતા જીવદયાધ બની ગયા, એનાથી વધુ દુઃખદ પતન પ્રજાનું બીજું શું. હાઈ શકે? ..
જે પ્રજા સમસ્ત વિશ્વની પ્રજાનાં અંગ ખાદી વડે ઢાંકતી તે પ્રજા ખાદીનું નામ જ ભૂલી ગઈ. તેના ૫૦ ટકાથી વધુ લોકો અધ નગ્ન હાલતમાં માત્ર લગાટીલર ફરવા લાગ્યા અને ઉચ્ચ વર્ગના લાકો બિનખાદી કપડાં પહેરવામાં ગૌરવ અનુભવવા લાગ્યા. ખાદી આ વૈજ્ઞાનિક
Jain Education International
འ
For Personal & Private Use Only
www.jainelibrary.org