________________
[૩૧] ખાદી
ખાદી એટલે માત્ર જાડું કપડું નહિ ખાદીનું નામ સાંભળતાં જ આપણી નજર સમક્ષ જાડા, સફેદ કાપડને ટુકડે દેખાય છે એ તેનું સાચું ચિત્ર નથી.
એ પણ એક સમય હતું, જ્યારે ભારતની ખાદીના કાપડ ઉપર - આખું વિશ્વ મુગ્ધ હતું. પરંતુ અંગ્રેજોના રાજ્યઅમલે ભારતના લેકેને ખાદીનું નામ પણ ભૂલાવી દીધું. વિશ્વના તમામ દેશે અને તેમના અમીર-ઉમરો તેમ જ રાજા-મહારાજાઓ જે દેશની. ખાદી પહેરવામાં ગૌરવ અનુભવતા, તે દેશની પ્રજા, માન્ચેસ્ટરનાં ધેતિયાં અને લેંકેશાયરનું - કાપડ પહેરવામાં કૃતકૃત્યતા અનુભવવા લાગી હતી તેવા પલટાયેલા સમયે, - ગાંધીજીએ ફરીથી પ્રજા સામે ખાદીની ઘોષણા કરી.
ખાદીનું નામ પણ ભૂલી ગયેલી ભારતની પ્રજાએ ખાદીની વાતને મશ્કરીમાં ઉડાવી, ઉદ્યોગપતિએ ગુસ્સે થયા. અર્થશાસ્ત્રીઓને લાગ્યું કે ગાંધીજી દેશને ફરીથી જંગલી જમાનામાં ઘસડી જશે. જયાં ખાદીનું નામ પણ ભુલાઈ ગયું હતું ત્યાં ખાદીની કલાકારીગીરીની, સમાજ- સંગઠનની, બેકારી ટાળવાની અને સમૃદ્ધિના શિખરે પહોંચવાની શક્તિની
લેકેને ક૯પના પણ ક્યાંથી હોય? | * ભુલાઈ ગયેલી, નાશ પામી ગયેલી આ કલા-સંસ્કૃતિને ફરીથી
જીવંત કરવા ગાંધીજીએ જયારે પ્રયત્ન કર્યો ત્યારે ખાદી ગૂણિયા જેવી 4 જાડી અને ખરબચડી થઈને પ્રજા સમક્ષ આવી. આથી લેકેએ જાણ્યું કે જાડું અને સસ્તું કપડું એટલે ખાદી. અને લેકેને સસ્તું પડે તેમ જ જાડું હવાથી લાંબા સમય ચાલે માટે કોને ગાંધીજી ખાદ્ય પહેરવાનું કહે છે. ખાદીમાં એક વિરાટ અર્થશાસ્ત્ર, અકલ્પનીય કલા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org