________________
જૂના માલિકના કહ્યા મુજબ ઘર ચલાવવાનું? હટ!!
ધારે કે તમે એક મકાન ખરીદી લીધું, પણ તેમાં એક શરત થઈ કે જુને માલિક જે રીતે આ મકાનમાં રહેવાનું કહે તે રીતે જ તમારે આ ઘરમાં રહેવાનું. - જે આ શરતપૂર્વક જ તમે મકાન માલિક બન્યા છે તે શું તમે તમારા જ કહેવાતા ઘરમાં રહીને માલિકીને આનંદ અનુભવશે કે ગુલામીને ત્રાસ?
અંગ્રેજોએ ભારતીય પ્રજાની આવી જ બૂરી વલે કરી છે. ભારત સંપીને તે ગયા; પણ આજે ય ભારતને વહીવટ, શે! ભારતની પ્રજાનું તન, મન અને જીવન પણ તે લેકેની ઈચ્છા મુજબ જ ચાલે છે.
સ્વતંત્રતા તે તેનું નામ, જેમાં આપણે આપણી એક્ષલક્ષી પ્રાચીન સંસ્કૃતિગત પરંપરાઓ પ્રમાણે જીવવાની સ્વતંત્ર હવા માણી શક્તા હેઈએ. - જે બીજાના આદેશ, ધમકી, લાંચ વગેરેના ઓથાર નીચે જ આપણે જીવવાનું હોય, આપણી ગૌરવવંતી પ્રાચીન પરંપરાએને છોડી દેવાની હેય, તે તેમાં સ્વતંત્રતા શું? આ તે ભયાનક અને ભેદી ગુલામી જ કહેવાયને?
હાય! પણ આપણે તે સ્વતંત્ર જાહેર થઈ ગયા છીએ! | હવે આપણને ગુલામીમાંથી છોડાવશેય કણ? હવે આદેલન કરશે કોણ?
પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org