________________
૧૮૦ આજે તે બાજુના દીવાનખાનામાં દરાજને માજીની દવા માટે ફેન કરવા ગયા ત્યાં મોટા દીકરાએ કહ્યું, “ભાઈ જુએ, પ્રથમ મારી વાત સાંભળે.”
શું ?' મસજિસ્ટ પૂછવું.
દીકરાએ કહ્યું તે વાત એમ છે કે મને થોડા દિવસ પહેલાં એક દિવ્ય સ્વપ્ન આવ્યું. એક અતિશય પવિત્ર સ્થળે હું હતુંત્યાં પ્રકાશ થઈ ગયે અને એક અતિશય વેત વસ્ત્રધારી મહાત્મા મારી પાસે આવ્યા. હું તેમને પગે લાગ્યો. ત્યારે તેમણે મને આજ્ઞા કરી કે, બેટા! તારી માની દવા નહિ કરતે, દવા નહિ કરે તે તે લાંબું. છશે. દવા કરીશ તે જલદી મરી જશે. એટલે હું દવા લેવા ગયે જ નથી.
માજિક્સ્ટ ટેલિફેન મૂકી છે. માને હરતાંફરતાં કરવાની એની ભાવના ઉપર બરફ કરતાં પણ ઠંડું પાણી ફરી વળ્યું હતું
[૧૯] સમાજદર્શન ૨૦મી સદીના આરંભમાં અતિ શ્રીમંત ગણાતું કુટુંબ કુદરતની ચડતી પડતીના ખેલને લેગ બન્યું. બજારમાં જેની ૩૦-૩૫ લાખ રૂપિયા ઉઘરાણી રહેતી અને વરસે કરડેના વેપારની ઊથલપાથલ થતી તે કુટુંબ લડાઈ પછીના હૂંડિયામણના કલ્પનાતીત ફેરફારને અગે પડયું. પેઢી બંધ કરવી પડી. સ્થિતિ એવી આવી કે સગાંસંબંધીઓ. મહિને ૨૫-૩૦ રૂપિયાની મદદ મેકલે તે ઘરમાં અનાજ આવે. ગામનું લાખ રૂપિયાનું દેવું રહી ગયું.
વરસ વીત્યાં. દીકરા મેટા થયા. કમાવા લાગ્યા. જૂનું દેવું મુદત બહારનું થઈ ગયેલું તે દેવું પણ ચૂકવવા લાગ્યા.
તેમાં શેઠ માંદા પડવા. લક થ. શેઠાણી પ્રથમથી જ આવસાન પામ્યાં હતાં. શેઠને સ્વભાવ અતિશય ઉઝ, પણ બને દીકરા ત્રેતાયુગના શ્રવણકુમાર જેવા હતા. પિતાની ચાકરીમાં કોઈ જાતની કચાશ રાખે નહિ. તેમને ઊંચકીને નવડાવવા, ધવડાવવા, ઝાડપેશાબ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org