________________
. ૧૯
S૦ પવન,
વિર તેના માથી નાની વહ
હાલતાં-ચાલતાં થઈ જશે. અને પિતે દવા લખી પણ આપીઅને કહ્યું કે તમારા વૈદરાજ પાસેથી લઈ આવજે.
પછી તે તેણે માજીને હાથ પકડીને ઘરમાં ફેરવવા પણ માંડયાં. માજી ડું ચાલે પછી “થાકી ગઈ” કહીને બેસી જાય.
પેલાએ પૂછયું, “દવા બરાબર લે છે કે નહિ?” ત્યારે જવાબ મળે કે દવા હજી આવી જ નથી. એટલે તેના દીકરાને પૂછયું કે દવા કેમ નથી લાવ્યા? આજે દશ દિવસમાં કેટલે ફેર પડી ગયે હેત. પુત્ર કહે કે “વૈદરાજે ના પાડી કે એ દવા ન અપાય.” ' “તે બીજી દવા આપવાનું કહેવું હતું ને? ઠીક ચાલે, હું માલિશ કરી લઉં પછી તમારી હાજરીમાં જ તેમને ટેલિફેન કરીને વિગત સમજાવું છું.”
પુત્ર બાજુના પિતાના દીવાનખાનામાં ચાલ્યા ગયે. આટલા દિવસમાં મસાજિટે એક વસ્તુની ધ લીધી હતી કે બે ઘરને પણે ભૂખે મરે તેના જેવી હાલત આ માની હતી.
• મોટી વહુ એમ માને કે માજી તે નાની વહુના દીવાનખાનામાં છે માટે તેમને જમાડવાની ફરજ તેની છે. નાની વહુ જાણે કે માજી મારા દીવાનખાનામાં છે એટલે મારે તેની સારસંભાળની વેઠ કરવી પડે છે, માટે એને જમાડવાની ફરજ મોટી વહુની છે, એટલે માજી માગે નહિ ત્યાં સુધી એકે વહુ તેને ખાવાનું પૂછે નહિ.
દીકરાના નાના દીકરા રમતા રમતા ત્યાં આવે ત્યારે માજી પૂછે કે તમે જમ્યા? તે બધા હા કહે. ત્યારે માજી કહે, મારા માટે કેમ ના લાવ્યાં? તે મેટી વહુના દીકરા કહે કે, બાએ કહ્યું કે એ તે ત્યાં જમાડી લીધાં હશે. નાની વહુના દીકરા કહે કે, બાએ કહ્યું કે બાજુવાળા જમાડી જશે. શું ખાધું? બીજો સવાલ માછ કરે તે જવાબ મળે કે આજે તે દાળઢોકળી બનાવી હતી. - માજી પૂછે કે, મને તે દાળઢોકળી બહુ ભાવે છે. મારે માટે કેમ ન લાવ્યા? નાનાં બાળકે શું જવાબ આપે? પણ પેલા મસજિસ્ટ બધી વાત સમજી ગયા હતા.
વટ કરવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org