________________
એક દિવસ એક વેપારીને વેપાર બાબત તાત્કાલિક મળવાની જરૂર પડી. તપાસ કરી તે જણાયું કે તેઓ તે એક મોટા મંદિરમાં લાગવત પારાયણ વચાય છે તે સાંભળવા ગયા છે. હું તરત ત્યાં ટેસી કરીને પહેચ્ચે પણ કથાના હાલમાં ૩૦૦-૪૦૦ માણસે કથા સાંભળતા હતા. તેમની વચ્ચે જઈને પેલા વેપારીને શોધવા એ ઉચિત ન લાગ્યું. મારા સ્વાર્થની ખાતર આટલા બધા માણસોના કથાશ્રવણમાં ભંગ કેમ પડાય? હું અંદર નજર નાખો અને પેલા વેપારી કયાં બેઠા હશે તે શેલતે દરવાજા પાસે જ રહ્યો. આમ દરેક મિનિટ પસાર થઈ ગઈ. ત્યાં સુધી વિદ્વાન શાસ્ત્રીજીને વાણીપ્રવાહ સાંભળવાની તક મળી. હું આક. પેલા વેપારીની નજર મારી ઉપર પડી. તે મારી પાસે આવ્યા, અને અમે વાત કરી લીધી. પણ ત્યાંથી ચાલ્યા જવાને બદલે હું ત્યાં હાલમાં જઈને બેસી ગયે.
પછી તે જ કથાને સમય થાય એટલે ત્યાં પહોંચી જવા લાગ્યું. મેં આખી ભાગવત કથા સાંભળી. અને મને લાગ્યું કે સાચા શાનને ભંડાર તે અહીં જ ભર્યો છે. પશ્ચિમના ફિલોસોફરે તે હજી અંધારામાં ફાંફાં મારે છે. મેં વિચાર્યું કે આ પેટે માર્ગે દોરનારાં પુસ્તકે શા માટે રાખવાં ! એટલે મક્કમ નિશ્ચય કરીને આજે બાળી નાંખ્યાં.” " યુવાને કહ્યું કે “પણ બાળી શા માટે નાખ્યાં? કઈ લાઈબ્રેરીને Rટ આપી દેવાં હતાં.” - શેઠે કહ્યું, “અહીં જ તમારી ભૂલ થાય છે. એ જ્ઞાન ન હતું, છેર હતું. દૂધમાં ઝેર પડયું હેય તે કોઈને આપી દેવાય? એ તે હોળી નાખવું જ જોઈએ. હવે તમે આપણા ધર્મનાં પુસ્તકોની યાદી તેયાર કરી આપે, એટલે એ તમામ હું ખરીદી આવીશ. અને બીજી જાત. મેં મારાં બા પાછળ ભાગવત પારાયણ બેસાડવાનું નક્કી કર્યું છે. તમે મને મુહર્ત કાઢી આપજે. હું જાહેર પ્રજા એને લાભ લઈ
શકે તેવી રીતે મેટા હેલમાં એની વ્યવસ્થા કરીશ.” - ભા. ૪-૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org