________________
૧૭૬
[૧૭] સમાજદરાન
એક શ્રીમ'ત અને વૈષ્ણવ કુટુંબમાં માતા મૃત્યુ સમયે પુત્રને ભલામણ કરે છે કે મારી પાછળ ભાગવત પારાયણ બેસાડશે. પુત્રે હા પાડી. તે ગ્રૅજ્યુએટ છે, પશ્ચિમી સંસ્કૃતિના પૂજક છે. ફ્િલન્સાફી અને સાહિત્યનાં પુસ્તકોનાં ઘરમાં કબાટો ભર્યો' છે.
પત્ની વારંવાર ભાગવત પારાયણ બેસાડવાનું યાદ કરે છે ત્યારે જવાબ આપે છે: મને તેમાં શ્રદ્ધા નથી. તું બેસાડી લે. તને જોઇએ. તેટલા પૈસા આપું. પત્ની કહે છે, એમ ન થાય. બધું વિધિસર થવું ોઇએ. આમ વિવાદમાં વરસે વીતી ગયાં.
અચાનક શેઠને એક યુવાનના લેટ થઈ ગયા. તેમને તે ગમી. ગયા. દર અઠવાડિયે તેને પોતાને ત્યાં ખેલાવે અને ધર્મ, સંસ્કૃતિ, રાજકારણ વગેરે ઉપર ચર્ચા કરે.
એક દિવસ શેઠની પત્નીએ પેલા યુવાનને ભાગવત પારાયણના વચનની વાત કરી અને શેઠને સમજાવવા વિનંતી કરી. યુવાને એ કબૂલ્યું. અને ધીમે ધીમે એ વાત તરફ એક આપવા લાગ્યા, પણ શેઠ જરા પણ નમતું આપે નહિ.
એક દિવસ યુવાન નિયમ મુજબ તેમને ઘેર ગયા. ત્યાં વાતાવરણ ગભરાટભર્યું હતુ. યુવાનને શ્વેતાં જ શેઠાણીએ ગભરાટભર્યા અવાજે કહ્યું, ભાઈ જુઓને, શેઠને શું થયું હશે ? જુએ ત્યાં બગીચામાં બધાં પુસ્તકો બાળે છે, અને પૂછીએ છીએ તે કોઈ જવાબ આપતા નથી. યુવાને બગીચામાં જોયું તે શેઠ એક પછી એક પુસ્તકને આગ ચાંપી રહ્યા હતા. ચુવાનને શાશ્ચર્ય થયું અને દોડતા શેઠ પાસે પહેચ્યા. અને પૂછ્યું, શેઠ આ શું માંડ્યું છે ?”
6
શેઠે જવાબ આપ્યા, 'ગભરાએ નહિ. હું ગાંડ નથી થઈ ગય.. પહેલાં મા અધુ બળી જવા છેૢ પછી કહું કે શું થયું” યુવાનને વાગ્યુ જરૂર શેઠની ડાગળી ખસી ગઈ છે.
તમામ પુસ્તકો બળી ગયાં એટલે શેઠ કહે કે ચા હવે આની સમજણ પાડું. બન્ને ઉપર દીવાનખાનામાં જઇને બેઠા અને શેઠે વાત. શરૂ કરી....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org