________________
૧૭૫
ગયે. ત્યાં તે પોલીસે ત્રાટક્યા એ સ્વયંસેવકો ઉપર. લાઠીઓ વીંઝાવા લાગી. એખરે અંડે લઈને ચાલતે યુવાન લાઠીથી ઘવાઈને નીચે પડ્યો. એક અંગ્રેજ કોસ્ટેબલે તેને લાત મારી. મારાથી આ સહન ન થયું. છેડાછેડી ફેંકી દઈને હું ગાડીમાંથી નીચે કૂવો. પેલે અંડ ઉપાડીને બે ઇન્કિલાબ ઝિંદાબાદ' ગેરા કેસ્ટેબલે મારા ઉપર તૂટી પડયા. હાથ મચકોડી અંડે આંચકી લીધે અને મને પકડીને પોલીસવાનમાં ધકે.
બપોરે મને મેજિસ્ટ્રેટ સામે ઊભે કર્યો. મારા વડીલે બચાવ કરવા વકીલ લાવ્યા હતા. મેં બચાવ કરવા ના પાડી. અને ફરીથી કોર્ટમાં “ઈન્કિલાબ ઝિંદાબાદ પિકારવાનું ચાલું રાખ્યું. અને છ મહિને નાની સજા ફટકારી, અને અહીં લાવ્યા. પરણીને ઘેર જવા કરતાં અહીં આવવવામાં હું વધારે ગૌરવ અનુભવું છું.” ૧૯૩૦-૩૨-૪૨ સુધી આ ખમીર દેશમાં જોવા મળ્યું.
. . પણ હવે તે ચાર ફેરા પૂરા થાય કે ઘેર જઈને કુળદેવીને પગે લાગવાની પણ ધીરજ રહેતી નથી. શેરીમાંથી સીધા મહાબળેશ્વર અથવા તે સીધા એરપોર્ટ ઉપર. કન્યાને કહી દેવાનું, હું જાઉં છું. , પાસપેટની તારીખ આવી ગઈ છે. તું પાછળથી આવી પહોંચજે.
પણ આ તે શ્રીમતેને પરવડે. મધ્યમ વર્ગનું શું? એક રૂમમાં એ કુટુંબ રહેતાં હેય તેમનું શું? તેને કોઈ ઉપાય હાલમાં તે નથી, પણ કેઈએ એને ઉપાય શોધી કાઢ્યો છે. નવદંપતીઓને શયનગૃહો
માટે ઊંચાં વૃક્ષ ઉપર લાકડાની ઓરડીએ બાંધી આપવાને. | અને ગરીબો માટે કોઈ ચિંતા કરશે જ. નહિ એ તે કઈ
અંધારી ગલીએ, કોઈ ગટરની ધાર, સુકાઈ ગયેલી કઈ ખુલ્લી ગટર, ચૂંપડપટ્ટીઓની વચ્ચે આવેલી દેઢ ફૂટ પહેળી ગલીએ તેમનાં શયનગૃહે છે. ચીનમાં તેવું જ છે તે આપણે ત્યાં આવું હોય તેમાં વાંધે એ છે? ગાંધીજી ઉપરે સહુથી વધુ ઉપકાર કર્યો હોય તે પેલા ગેસેએ, એમ નથી લાગતું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org