________________
૧૭૪ - દરેક ગામડાના પાદરે આજેય ઊભા છે. કયાંક ૧૦-૨૦ તે કોઈ ગામને સીમાડે તે સેંકડોની સંખ્યામાં.
આજે હવે પશ્ચિમી કેળવણીએ યુવા માનસ બદલ્યું છે, એટલે -ધાસ્તી લાગે છે કે કદાચને ઈતિહાસનાં આ અમર, અડ સંભારણાં –ઇતિહાસના શૌર્યનાં, બલિદાનનાં વિશ્વભરમાં કયાંય જોવા ન મળે એવાં સંભારણાં–કદાચ કોઈ મોટા જળબંધે નીચે જળસમાધિ લઈને -અદશ્ય થઈ જશે કે કોઈ સિમેન્ટનાં કારખાનાંઓમાં પિસાઈને ચૂર્ણ વિચૂર્ણ થઈ જશે.
અગ્રેજ શાસનમાં ધીંગાણું બંધ પડ્યાં. નવા પાળિયા, ખેડાતા પણ બંધ પડ્યા. ધીમે ધીમે પશ્ચિમી સંસ્કૃતિ અને પશ્ચિમી કેળવણીએ. ત્યાગ, બલિદાન, શૌયને ઠેકાણે સ્વાર્થ અને ધનલાલસાની ભાવના પેદા કરી. ત્યાં તે ગાંધીજી આવ્યા. અને ફરીથી પ્રજાની અસ્મિતાને આહ -વાન આપ્યું. રાષ્ટ્ર માટે મરી ફીટવાની હાકલ કરી.
તે ફરીથી મળબંધા જુવાને જીવતી કબર જેવી જેમાં ખડ. કાવા લાગ્યા. વીંઝાતી લાઠીએ સામે ઈન્કિલાબ જિંદાબાદની ગર્જનાઓ કરતા ધસવા લાગ્યા. હજી તે જે કપાળે ગઈ કાલે જ સાસુએ કંકને ચાંદલો કર્યો હતો તે કપાળ ઉપરથી બીજે જ દિવસે લેહીના રેલા ચાલવા લાગ્યા. કે
આ એક યુવાન, એક દિવસ પરેડા જેલના ત્રણ નંબર સકલની -એક નંબર એકના દરવાજે આવી પહોંચે. મેં જોયું તે તેના હાથે મીંઢળ બાંધેલું હતું. ઉંમર હશે માત્ર ૧૭-૧૮ વરસની.
જોઈને હું સ્તબ્ધ બની ગયે. મને મન એને નમી પડયો. એને બિસ્તરે અમે ચારપાંચ મિત્રો પાસે મંગાવી લીધો. તે અમારી પાસે આવીને સ્વસ્થતાથી બેઠો. મેં એને પૂછયું, “હાથે મીંઢળ કેમ
બાંધ્યું છે?” “
તેણે જવાબ આપે, “રાતે લગ્ન થયાં. સવારે પરણીને ઘરે જતા હતા. સામે કેંગ્રેસનું સરઘસ મળ્યું. અમારો વરઘેડે એક બાજુ થંભી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org