________________
૧૭૩
જંગલ ચેકિયાતે રાખ્યા છે. એ ચેકિયાતે પિતા માટે રસોઈ કરવા. એકાઉં ઝાડ કાપે કે બે પૈસાની બે નંબરની કમાણી કરવા કોઈને. કાપવા દે તેમાં આટલે ઊહાપોહ શેને?
પણ અહીં તે પેલા પૂજારીએ છોક કાયદાને ભંગ કર્યો. પણ ગાંધીજીએ કાયદાને ભાગ કર્યો હતો તે એમને બ્રિટિશ સરકારે છોડ્યા ન હતા. કેસ ચલાવ્યા વિના જ યરવડા જેલમાં પૂરી દીધા. હતા. તે આ પૂજારી વળી કેણી તેને પકડવો, જામીન ઉપર છેડ્યો અદાલતમાં કેસ દાખલ કર્યો.
પૂજારી ગામની વચ્ચે ઉપવાસ પર ઊતરીને સુતે. ત્રીજે દિવસે. ગામમાં સળવળાટ થયે. કેઈ કલેક્ટર પાસે પહોચ. બધી વિગત સમજાવી. તેમના નસીબે કલેક્ટર સિકયુલરિટ ન હતા. મંદિરોમાં દર્શન કરવા જતા. તેઓ આ મંદિરમાં દર્શન કરવા આવ્યા. મંદિરને. થયેલું નુકસાન નજરે જોયું. પેલું ઝાડ પણ જોયું. સલામત હતું. પલાં કપાઈ ગયેલાં વૃક્ષની નિશાનીઓ પણ જોઈ. અને પૂજારી સામે. કેસ પાછો ખેંચાવી લીધે.
[૧૬] સમાજદર્શન. - મીંઢળબધા તે ગયા, હવે તે મીઢળ પણ જોવા નહિ મળે. આ ગામ ઉપર આફત આવે, કે કોઈ પણ ગાય, બ્રાહણ કે સ્ત્રી
પર આફત આવે તે મીંઢળબંધા જુવાને તેમને બચાવવા મેતન મુખમાં ધસી ગયાના બનાવે તે જાણે કે હિંદુ પ્રજાના જીવનનું એક. થગ બની ગયા હતા. અરે! મીંઢળબંધા જ શું કરવા? લગ્નની યારીમાં ત્રણ ફેશા "પૂરા થાય, એથે ફેરે શરૂ કરે, અને ધ્રુબાંગ.. { પ્રકાંગધ્રુબાંગ બુંગિ ગાજી ઊઠે અને કેડીલે વરરાજા વરમાળા હડી ચેરીની બહાર કૂદી પડે. અને દેડે મૃત્યુના મુખમાં. અને પેલી. ના પણ કેવી? એ ૫ણ પેલા કોડભર્યા કંથની ચિતા ઉપર ચડી.
સ્વર્ગમાં જે ફેર પૂરા કરવામાં * આવા ઈતિહાસના સાક્ષી જેવા તેમના પાળિયા ગામડે ગામડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org