________________
૧૯૧
:
વૈષ્ણવ કન્યા ચમકી. તેણે એ ખાવાની ના પાડી. તેમાંથી અન્ને વચ્ચે. ચકમક ઝરી. વરરાજાએ કહ્યું, આ તે અમારા ઘરના રાજને ખારાકઃ છે. તારા ચેખલિયાવેડા અમારા ઘરમાં નહિં ચાલે. તું આવી પછાત સંકુચિત માનસની હાય તા અમારા મિત્રોમાં અમારી આબરૂ શું રહે?
પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થવાને બદલે પ્રથમ મિલને સંઘષ થયા. કન્યા ઘેર આવી. આવા કુટુંબમાં જીવન કેમ વીતશે એની ચિંતા અને ઘેરી વળી અને ઘેર જતાં જ અતિશય માનસિક દબાણથી તેને ફિટ આવી.
ડોક્ટરને મેલાવ્યા. ડોક્ટરે કન્સલ્ટન્ટ ડોક્ટરને ખેલાવવા સલાહ. આપી. કન્સલ્ટન્ટ ડૉક્ટર આવ્યા જતાં ફિટના તે ઊથલા વધતા ચાલ્યા.. કન્સલ્ટન્ટ સાઈકોલોજિસ્ટને મેલાવ્યા. સાઈકોલોજિસ્ટે કારણ શેાધી' કાઢયું. કન્યાનાં માબાપને જણાવ્યું. રાત્રે વેવિશાળ તેડી નાખવામાં આવ્યું. સવારે વેવિશાળ, અપેારે ભેજન-સમારશ, સાંજે હાર્ટેલમાં સંઘષ, રાતે વેવિશાળ ફોક. આમ બાર કલાકમાં ચાર અંકના નાટકની પૂર્ણાહુતિ થઈ.
[૧૫] સમાજ ન.
ગામનાં જુદાં જુદાં જૂથ વચ્ચે કાતિલ હરીફાઈ ચાલે છે. કાણુ અળવાન, કાણુ વધુ લાગવગવાળું. એવી હરીફાઈ ઘણી વખત ખૂનરેજીમાં પરિણમે છે, પરંતુ એક જૂથનું કૉંગ્રેસના સેવકજીએના ટેક છે. તે બીજાને જનસંઘને. કોઈની પાછળ સમાજવાદી છે, તે કોઈ વળી દાડુચેરીના પ્રતાપે પેાતાના બળ ઉપર મુસ્તાક છે.
એક વખત ડાળીના દિવસે સેવકજીની છત્રછાયાવાળા જૂથે. ગામમાં પોતાના પ્રભાવ બતાવવા સહુથી મોટી હોળી મનાવવાના નિર્ણય . ર્યો. ગામમાં ૨૦૦-૩૦૦ વરસ જૂનાં ૪૦-૫૦ તેતિંગ વૃક્ષોની હારમાળા હતી. ઝાડ કાપવાની રાજ્યમાં મનાઈ હેાવા છતાં સેવકજીએના આશીર્વાદ મેળવી આ જૂથના જુવાને કુહાડા લઈને આ વૃક્ષરાજી ઉપર ત્રાટકયા. આજુબાજુના લાકોએ પોલીસને ખબર આપી. પરંતુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org