________________
૧૯૦
જ્ઞાતિસંસ્થા સામે સહુથી વધુ વિશષ અગ્રેજોને હતા. કારણ. કે તેમના પ્રચંડ કાવાદાવા છતાં તેમની રહેણીકરણી, ખાણીપીણી અને વિચારધારાના ફેલાવા સામે આપણી જ્ઞાતિસંસ્થાએ દુર્ભેદ્ય કિલ્લા સમી પુરવાર થઈ હતી.
માટે જ તેઓ કહેતા કે જ્ઞાતિસંસ્થા આ દેશની પ્રગતિને રૂપે છે. અંગ્રેજો કહેતા એટલે અમારા નેતાઓ પણ કહે છે અને અમારા નેતાઓ કહે છે તે અમે માનીએ છીએ. કારણ કે તેથી અમારા સ્વચ્છત પાષાય છે.
અને અમારી પાસે આવી તાડફોડ કરવા સિવાય, જૂના સંસ્કારોની, જૂનાં મૂલ્યેની અવહેલના કરવા સિવાય બીજો કાર્યક્રમ પણ શું છે? દેશના કાર્યક્રમ તા આયેાજનપરચા ઘડે છે, અમલદારા તેના અમલ કરે છે. પછી અમારે ભાગે તેા આવા તાડફાઢના કાર્યક્રમ જ આવે ને?
પણ જ્ઞાતિએ હવે આકાર બદલી રહી છે. લેહીની સગાઈ ઠેલાતી જાય છે. વેપારની સગાઈ વધુ ગાઢ બનતી જાય છે. વેપારના સીમાડા વિસ્તૃત છે એટલે વેપારમાં પ્રગટતી જ્ઞાતિ પણ વિસ્તૃત અનતી જાય છે. આ જ્ઞાતિમાં કાર્ય, કોઈ બીજાના કુટુંબીજનને એળખતું નથી. માત્ર કુટુંબના વડા એકબીજાને જાણતા હાય છે.
એ ઓળખાણે એક શ્રીમત વૈષ્ણવની પુત્રીનું ખીન્ત શ્રીમતના પુત્ર સાથે સગપણ થઈ ગયું. વર પક્ષનું કુટુંબ વૈષ્ણવ છે કે નહિ એ. જાણવાની જરૂર ન હતી, કુટુ બીઆને પૂછવાપણું પણ હતું જ નહિ.
સવારે ચાંદલા થયા, સાકર વહેંચાણી, ભજન-સમાર′લ થયા, જમ્યા પછી વરરાજાએ કન્યાને પાતાની સાથે ફિલ્મ જેવા મેાકલવા માગણી કરી. આ રીત હિંદુ સંસ્કૃતિ સાથે બંધબેસતી નથી, પણ માઢનમાં ખપવું હાય તા એમાં વાંધા લઈ શકાય નહિ, એટલે. કન્યાને વર સાથે ફિલ્મ જોવા મેકલી.
બન્ને જણાંએ ફિલ્મ જોઈ. પછી હાટેલમાં ગયાં. વરરાજાએ ક્ અને પાની (ગેામાંસ અને ડુક્કરના માંસની ) હશે। મંગાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org