________________
૧૩૯
પાપકર્મોને ઢાકશાહી અને સિકયુલેરિઝમની ઢાલ પાછળ વાજમી રાવે છે.
વિશ્વપ્રવાસીએ તેમની નોંધપાથીમાં એ વાતની નોંધ કરી ગયા હશે કે, “ ભારતમાં જ્યાં જુએ ત્યાં અહિંસા પરમ ધર્મ'નાં પાટિયાં હતાં. ‘સત્યમેવ જયતે’નાં સૂત્ર ટાંગેલાં હતાં.
મફત ગર્ભ પાતની જાહેરખબરી હતી. તેમનાં યાત્રાધામના પ્રદેશમાં ગૌહત્યાનાં કતલખાનાં હતાં. મચ્છીમાર કેન્દ્રો હતાં. ખેતરામાં ખેતીના કામમાં આવે અને જીવનજરૂરિયાતની દૂધ-ધી–બળતણુ જેવી ચીને આપનાર પશુઓને બદલે કતલ માટે ઉછેરાતાં પશુઓ હતાં. લેકે આ બધી બાબતો પ્રત્યે ઉદાસીન હતા. કારણ કે તેએ મેઘર, એકાર, અધ ભૂખ્યા, અર્ધનગ્ન હાલતમાં જીવતા હતા.
‘ અને સહુથી વિસ્મયકારક બીના તા એ હતી કે આ બધાં પાપધામેના સર્જક, સંચાલકો કે તેને મંજૂર કરનારા હતા જૈન, વૈષ્ણવ કે સ્વામીનારાયણ સંપ્રદાયના ચુસ્ત ભક્તો. જે વાકયે વાકયે હિંસાના વિાષ કરતા, ગાંધીમાર્ગે ચાલવાની જાહેરાતા કરતા, જગત•ભરમાંથી હિંસા બંધ થાય એવી ઇચ્છા પ્રદર્શિત કરતા.”
[૧૪] સમાજદર્શન
અમે અમારા જ્ઞાતિના વાડા તાડી નાખ્યા છે, કારણ કે અમારા ભ્રષ્ટાચારી નેતાઓના એ આદેશ છે. તેઓ કહે છે કે જ્ઞાતિસંસ્થાએ તેડી નાખવી જોઈએ, કારણ કે તે દેશની પ્રગતિને રૂપે છે.
જ્ઞાતિસંસ્થા પ્રગતિ કઈ રીતે રૂપે છે તે અમે પૂછતા નથી. કદાચ તેઓ પશુ નહિ જાણતા હાય, પણ એ તડફોડ અમારા સ્વચ્છ ંદને
પામે છે માટે અમે તેમના આદેશને સ્વીકારીએ છીએ.
અમારા નેતાઓ અમને જ્ઞાતિસંસ્થા તાડવાના આદેશ આપે છે. જોકે તેમને પણ જ્ઞાતિને ખપ છે, ચૂંટણી જીતવા માટે. ચૂંટણી જીત્યા પછી બીજી કોઈ આવડત ન હેાવાથી જ્ઞાતિઓને ભાંડવા માટે અને અમને આપવા માટે બીજો કેઈ કાર્યક્રમ તેમની પાસે ન હોવાથી, એ સંસ્થા તેાડવા અમને ઉશ્કેરવા માટે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org