________________
૧૬૫ વરસ જૂનાં રહેઠાણે છોડીને શહેરોમાં હિજરત કરે છે. પણ તમામ શહેરમાં કારખાનાં હતાં નથી કે તેમને મળે. પણ શહેરો માટે એ હિજરતીઓ પાણી, રહેઠાણ, સ્વચ્છતા અને સલામતીની સમસ્યા પેદા કરે છે. * અજારમાં રોજી ન મળવાથી આ સ્ત્રીઓ માઈલ દૂર કંડલા પહોંચવા રોજ વહેલી સવારે નીકળી પડે છે. એટલી વહેલી કે તેમનાં બાળકો હજી ઊંઘમાંથી જાગ્યાં પણ ન હોય. કદાચ ઊંઘતાં બાળકોના માથે વહાલથી હાથ ફેરવીને જ એ ચાલી નીકળતી હશે. કંડલામાં તેમને ચાર રૂપિયા જ મળે છે. પછી તેમાંથી જ દેહથી બે રૂપિયા તે પેલા એસ. ટી. કંપનીવાળા પડાવી લે છે.
બસવાળાના ખિસ્સામાંથી પેલા આરએપિતાને હિસ્સા લઈ જાય છે. ઉપલક નજરે જોનારને લાગે કે અહહા! કે વિકાસ થયે છે દેશને ! આ ચકચકિત ડામરના રસ્તા, આ બસની દેડિયામ, આ મજૂરનાં , મેટા કારખાનાં અને કરડેના માલનું ઉત્પાદન તે પણ તેની બીજી બાજુ પણ છે, જે જોવાની વિચારવાની કોઈને ફુરસદ નથી. બારબાર કલાક પિતાનાં વહાલસોયાં બાળક અને કુટું મીજનોથી દૂર રહેતી અને આઠ આઠ કલાક પસીને પાડીને તન તેડીને કામ કરતી આ સ્ત્રીઓ રોજના માંડ ચાર રૂપિયા કમાય છે. તે ઘેર પહેરે તે પહેલાં તે એસ.ટી.વાળા તેમાંથી બે રૂપિયા પડાવી લેતા હેય છે. - દિનભર મજૂરી કરે છે ભારતની મહિલાઓ અને તેમાંથી કમાણી કરે છે એસ.ટીઅને વળી એસ.ટી.ની કમાણીમાંથી પાછા આરબ વિશે પિતાને હિસે લઈ જાય છે.
આર એક જમાનામાં તલવારથી આપણને લુંટતા તે આજે પણ આપણને ખેંચે છે. પણ આજે તેમના ડીઝલથી આપણે સ્વેચ્છાએ ટાઈએ છીએ.
બાર કલાક સુધી બાળકથી વિખૂટી રહેલી મહિલાઓને સંતોષ છે કે ઘેર આવીને બચેલા બે રૂપિયામાંથી કિલે બાજ ખરીદીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org