________________
આવા પ્રસંગમાં ધર્માચાર્યોને, સંતમહતેને બોલાવી તેમના આશીર્વાદ લેશે તે ભાવિ પ્રજામાં એવા સંસ્કારે આવશે. પણ જે રષ્ટાચારીઓને સન્માનશે તે નાના યુવકોને એવી છાપ પડશે કે ભ્રષ્ટાચારી રાજપુરૂષ જ પૂજવા રોગ્ય છે.
આવી પ્રથા રાષ્ટ્રની અસ્મિતાને હણ નાખશે. આ પ્રથા એ. અવિવેકને અતિરેક છે.
“ વિવેકઝાનામ ભવતિ વિનિપાતઃ શતમુખ” આપણે વિવેક ચૂક્યા છીએ માટે જ રાષ્ટ્રનું શતમુખ પતન થઈ રહ્યું છે. - “આ અધ:પતન અટકાવવું હોય તે તેના પ્રથમ પ્રયાસ રૂપે 'સંતમહતેના આશીર્વાદ માગો. અને ધનલેલુ, સત્તાલાલચુ ભ્રષ્ટાચારી-- એની અવહેલનાએ કરે.”
I ! [૧૨] સમાજદર્શન કચ્છના પુરાતન શહેર અંજારને ઉગમણે પાદર કઈ વાર સમય મળે તે ઉષાનાં અજવાળા પથરાય તે પહેલાં વહેલી સવારે પહોંચી જજે. ઝાંખા અંધારામાં તમને સેંકડો સ્ત્રીએ દેડતી જતી દેખાશે. કેમ જાણે કે તેફાન ફાટી નીકળ્યું હોય અને જાન બચાવવા નાસતી હેય. એવું લાગે.
શા માટે આ સ્ત્રીઓ અત્યારે વહેલી સવારમાં આમ દેડતી હશે? તેમને ગાંધીધામ જતી બસ પકડવી હોય છે. ગાંધીધામ પહે– ચીને પછી ત્યાંથી કંડલા જતી બસ પકડવી હોય છે અને કંડલામાં સમયસર કામે ચડી જવું હોય છે. . . "
આમ તે આ બધી સ્ત્રીએ અંજારની નથી, આજુબાજુનાં ગામડાંએની છે. રાજની શોધમાં અંજારને પાદરે પડાવ નાખીને રહી છે. ગામડાંઓ ઉપર એક તરફથી પંચવર્ષીય યોજનાઓનું બુલડોઝર ફરી વળ્યું છે. બીજી તરફથી કુદરત વારવાર કેપે છે. એટલે ઉપરાછાપરી
કાળે લેકેની ખેતી અને પશુધનને ભરખી જાય છે. અને મોટા યાત્રિક ઉદ્યાગે મહત્વના ગૃહઉદ્યોગ અને ગ્રામઉદ્યોગને નામશેષ કરી રહ્યા છે. એટલે ગામડાંના લોકો રોજીરોટી મેળવવા પિતાનાં સેંકડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org