________________
૧૬૩
તેમની પાસે જઈ હાથ જોડીને નમન કરી આવવાની ચડસાચડસી થઈ.
અપવાદ રૂપ એક વ્યક્તિ શાંતિથી મંડપમાં ટાંગવામાં આવેલી દેવદેવીઓની છબીઓ જોતી બેસી રહી. પેલા નેતાજીની સામે પણ લેવાની દરકાર ન કરી. નેતાજી થેડી વાર બેસી ઉપસ્થિતેને ઉપકૃત કરી ચાલ્યા ગયા.
ડાક જુવાનિયા પેલા બેસી રહેલ ભાઈ પાસે ગયા અને પૂછયું, મુરબ્બી ! તમે કેમ આવેલ અતિથિને માન આપવા ન ઊઠયા?”
મને તેનું મોં જોવા કરતાં આ દેવીદેવીઓની છબીનાં દર્શન કરવામાં વધારે રસ પડ્યો.” પેલા ભાઈએ શાંતિથી જવાબ આપે. અને સામે પૂછયું કે, “આ પ્રસંગે તેમને લાવ્યા એ તમે યેચ કર્યું છે?”
કેમ?' પેલા જુવાનેએ પૂછયું.
આ ધર્મકાર્ય છે. આ પ્રસંગે તે શ્રી શંકરાચાર્ય, કઈ સંતમહંત, કોઈ પણ ધર્મસંપ્રદાયના આચાર્યને બટુકોને આશીર્વાદ આપવા એલાવવા જોઈએ. - “આ એક પવિત્ર કાર્ય છે. ભ્રષ્ટાચારી રાજપુરૂષને તેમાં બોલાવી આપણે આપણા પવિત્ર કાર્યને અભડાવીએ છીએ.
“વિચાર તે કરે. આપણે બ્રાહ્મણે. જે ઋષિઓએ સિકંદર જેવાના આત્રણને પણ ઠુકરાવી દીધું તેના વંશજો. આપણે જે આવા ભ્રષ્ટાચારીઓનાં સન્માન કરશું તે સમાજની અધોગતિ કોણ * અટકાવશે?
જે ખરચ તમે આને સન્માવવામાં કર્યો તેટલા રૂપિયામાં તે તમે ઉકરડાઓમાં ખાવાનું શોધતા, ઝૂંપડપટ્ટીઓમાં ધૂળમાં રગદોળાતા કેટલાય ભાવિ નાગરિકને જમાડી શકયા હેત.
“તમને કદાચ આજે મારી વાત નહિ ગમે, પણ જે ભ્રષ્ટાચારીએને સન્માનવાની આદત નહિ છેડો તે તમારાં બાળક પણ કદાચ આવતાં વરસોમાં એ ઝૂંપડપટ્ટીઓમાં જ આળેટતાં હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org