________________
૧૬૬ પિતાનાં બાળકોને ખવડાવી શકે છે. સરકારને સંતોષ છે કે અમારી એસ . મબલક કમાણી કરે છે. શ્રીમંતને સંતોષ છે કે તેમની મેરે માટે સપાટ ચકચક્તિ ડામરના રસ્તા બંધાયા છે, અને તેમનાં કારખાનાં તેમને કરોડોની કમાણી આપે છે. લોકોને સંતોષ છે કે તેઓ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જાય છે. પછી ભલે તેથી બીજે કાંઈ લાભ ન હોય.
પણ માતાથી વિખૂટાં રહેતાં આ બાળકને માતાનું વહાલ મળતું નથી. જે બાળક માતાની હુંફ મેળવ્યા વિના ઊછરે છે તેમાં મોટાં થતાં લાગણીશન્ય બની જાય છે. જે લેકેએ કદી પણ આ રસ્તા નજરે જોયા નથી એવા કરો કેને આ રસ્તા બાંધવા અને દર વરસે તેની મરામત કરવા પેટે પાટા બાંધીને એક યા બીજા રૂપે કર આપવા પડે છે. રોજ બસની ધડધડાટીમાં ઊભા ઊભા મુસાફરી કરતા લાખે મનુષ્યની કિડની બગડે છે. આંતરડાં બગડે છે. આ નુકસાન તરફ કોઈનું ધ્યાન પડતું નથી, પ્રજાનું સ્વાગ્યે ખમાય છે એ જોવાની કોઈને કુરસદ નથી. - હિંદુ સમાજમાં લાખ લાખ વરસથી માતાપિતા તરફથી પુત્રને પેઢી દર પેઢી વારસામાં મળતા ઉદ્યોગ, વેપાર, કૃષિજ્ઞાન, સંસ્કૃતિ, સંસ્કારે, કુલાચારોના વારસાને ઝરો અહીં અટકી જાય છે, સુકાઈ જાય છે.
લેકે માને છે કે અહો! સરકાર દેશને કે વિકાસ કરી રહી છે. મોટા ચકચક્તિ રસ્તા, મોટાં કારખાનાં, મેટરે અને કેટરની કતારે, અબજો રૂપિયાની પરદેશી સહાય, પણ એ તે બધાય સુધરેલી દુનિયાએ શોધી કાઢેલાં પ્રજાની સમૃદ્ધિ અને સુખશાંતિ લૂંટી લેવાનાં સાબને છે.
ગઝનીએ એને નાદિરે માત્ર ડાંક શ્રીમંત લેકેને જ લૂંટી શક્યા હતા. માત્ર પૈડાંક શહેર જ બાળી શક્યા હતા. તેઓએ જે લવું એ તે આ દેશની પ્રજાએ પેદા કરેલી સંપત્તિને એંઠવાડ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org