________________
૧૨
વેચતા નહિ. તેમની ગાયાને વાછડીઓ જન્મે તેમને યોગ્ય રીતે લાલનપાલન કરી ઉચ્ચ કક્ષાની દુધાળ ગાયે મનાવતા.
પણ હવે પરિસ્થિતિ તેમની વિરુદ્ધમાં પલટાઈ જવાથી તેઓ ગાયના વેપારી મની ગયા. તેમની પેાતાની માલિકીનાં ઢારની સંખ્યા ઘટવા લાગી. કારણ કે દર વરસે નવી વિયાયેલી વાછડીએ શહેરની ડેરીઆમાં અને ત્યાંથી કતલખાને મૃત્યુને હવાલે કરવા લઈ જવામાં આવતી.
અધૂરામાં પૂરુ... પરદેશી સરકારની ચશમપેશીથી શુદ્ધ ઘીની હરીફાઈમાં ડાલડા આવ્યું. ડાલડા શુદ્ધ ઘીને હટાવીને તેનું બજાર હાથ કરે તે માટે વિદેશી સરકારે અને વિદેશી સરકાર કરતાં અનેકગણા કાવાદાવા નેહરુની કૉંગ્રેસ સરકારે કર્યો. અને શુદ્ધ ઘીના ઉત્પાદનને, વેપારને અને વપરાશને મરતાલ ફટકા માર્યા. પરિણામે શુદ્ધ ઘીનું ઉત્પાદન ઘટી ગયું. માલધારીઓને ગંભીર કહી શકાય એવી આર્થિક કટાકટીના સામના કરવાના સમય આવી પડયો.
શુદ્ધ ઘીનું ઉત્પાદન ઈ. સ.. ૧૯૩૭માં ૮૨૯૪૩૧ ટન હતું. તે ઈ. સ. ૧૯૪૭માં ઘટીને ૩૯૬૪૨૯ ટન થઈ ગયું. માત્ર દેશ જ વરસમાં શુદ્ધ ઘીના ઉત્પાદનમાં ૫૧ ટકાના જંગી કાપ પડ્યો. છતાં દેશના કાઈ પશુશાસ્ત્રી, અ’શાસ્ત્રી કે વેપારીએ વિરાધના, ચેતવણીના એક શબ્દ પણ ઉચ્ચાર્યાં હોય તેમ જાણવા મળતું નથી.
આમ ગામડાંઓના માલધારીઓના ધંધાને મરણુતાલ ફટકા પડવો હતા. તેની સાથે દેશના ખાદ્ય પદાર્થો અને અંત ત્રને પણ ફટકો પડયો હતા. પણ અગમ્ય કારણાએ પરદેશી સરકારની અને તેની પછીની સ્વાધીન ભારતની તમામ સરકારોની નીતિ ગાવશ વિરોધી, ગ્રામ ઉદ્યોગ વિધી અને હિંદુ પ્રજા વિરાખી રહી છે.
વનસ્પતિ ઘી જેવા નકામા પદ્માને કાઈ અકળ કારણેાસર તમામ સરકારેએ ધરખમ ટેકા આપીને તેના તરફ પક્ષપાતી વલણ બતાવીને ભારતના લાખા માલધારીઓને બેકારીના ખપ્પરમાં ધકેલી દીધા છે. ખાદ્ય તેલેાની અભૂતપૂર્વ અછત પેઢા કરી છે. લેાકેાના ખરચમાં અભૂતપૂર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org