________________
પશ્ચિમના દેશમાં તેમની ગાયને હરવાફરવા અને ચરવાની પૂરતી સગવડ મળે તેની તકેદારી ત્યાંની સરકાર રાખે છે. ત્યારે આપણું સરકારે કુદરતી સગવડો આંચકી લે છે અને ચોક્કસ નીતિ વડે અવરોધ ઊભા કરે છે. - ઇંગ્લેન્ડ પિતાની પ્રજા માટે અનાજ આયાત કરીને પણ ગાયે માટે ફરવા અને ચરવાની સગવડ સાચવે છે. ત્યાં દરેક ગાયને ફરવા માટે ૩.૫ એકર જમીન અલગ રાખવામાં આવે છે. જાપાનમાં ૬.૭. એકર જમીન, ન્યૂઝીલેન્ડમાં ૮ એકર અને યુ.એસ.એ.માં દર ગાય દીઠ. ૧૨ એકર જમીન ચરવા અને ફરવા માટે અલગ રાખવામાં આવી છે.
જ્યારે આપણે ત્યાં માત્ર ૧.૧૦ એકર જમીન ઉપર એક પશુને કરવાની સગવડ રખાઈ છે. આટલી ઓછી જમીન ઉપર પણ ચરવાની સગવડ. તે નામની જકારણ કે આ ૧.૧૦ એકર જમીન ઉપર પણ વરસના. મોટા ભાગ દરમિયાન ઘાસને બદલે ધૂળ અને કાંકરા હોય છે.
-
ફરી એટલે કેદની સજા ભાસ્તમાં પશુ પછી તે ગાય હેય કે ભેંસ તે ડેરીમાં આવે એટલે. તેને છથી આઠ મહિનાની કેદની સજા, અને એટલી કેદની સજા ભોગવ્યા પછી તેને મતની સજા થાય છે. ડેરીમાં પણ તેની દશા કરુણ હોય છે. તે આઠ મહિના સુધી એક જ સ્થળે, એક જ ખીલે સાંકડી ગંદી. જગામાં એવી રીતે બંધાઈ રહે છે કે બાજુના પશુને અથડાયા કરીને ચોવીસે કલાક ઊભા રહેવું પડે છે. અને છથી આઠ મહિને તેનું દૂધ, મળવાનું ઓછું થાય કે વસૂકી જાય એટલે મોતને ભેટવાનું.
| માલધારીઓની ગંભીર પરિસ્થિતિ ગામડાઓના માલધારીઓને મુખ્ય ધ હેય છે, વાછડા ઉછેરી તેમને બળદ તરીકે કેળવીને ખેડૂતોને વેચવાને, સારા સાંઢ તૈયાર કરવાને, શુદ્ધ ઘીનું ઉત્પાદન કરી વેચવાને, દૂધને માવો બનાવી શહેરના પંડ અને દૂધની મીઠાઈઓ બનાવનારા વેપારીને વેચવાને અને બળતણ માટે છાણનાં છાણુ બનાવીને વેચવાને. ગાય અને ગાયનું દૂધ તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org