________________
૧૬૧
પણ હરિદાસજીએ એ સ્વીકારવા ના પાડી. કહ્યું કે “નવાબ સાહેબ! કેસનું સંચાલન એ મારી ફરજની અંદર સમાઈ જતું કાર્ય હતું. એની કિંમત હું સ્વીકારી શકું નહિ”.
બને વિવાદે ચડયા. એક તરફ સિદ્ધાંત, બીજી તરફ રાજહઠ. આખરે મહાજન વચ્ચે પડયું. તેણે ફેસ આપે કે નવાબ સાહેબનું વચન પાછું ન ફરે, માટે હરિદાસજીએ એ રકમ સવીકારવી અને તેમની ટેક ન જાય માટે તેમણે તે રકમ અંગત ઉપયોગમાં ન લેતાં પ્રજાકલ્યાણ અર્થે વાપરવી.
વિવાદ શમી ગયે. હરિદાસજીએ બે લાખ કેરીના થાળને સ્વીકાર વાના ચિહ્ન તરીકે હાથ લગાડી તે મહાજનને સોંપી કહ્યું કે “ગિરનાર પર્વત ઉપર ચડતાં યાત્રાળુઓને બહુ હરકત પડે છે. માટે તેના ઉપર આ પૈસામાંથી પગથિયાં બંધાવે. પૈસા વધે તે મને નહિ આપતા. બધા વાપરી નાખજે.” તરત નવાબ સાહેબ બેલ્યા, “અને જે પૈસા ઓછા પડે તે કામ અધૂરું નહિ મૂકતા. મારા ખજાનામાંથી મંગાવી લઈને કામ પૂરું કરજે અને પગથિયાના દ્વાર ઉપર દીવાન હરિદાસના નામને માટે શિલાલેખ મૂકજો.’
એ જ હરિદાસજીની ચેથી કે પાંચમી પેઢીએ એક દેસાઈ બી.એ., એલએલ.બી. વકેલ છે. હાઈકેટ પાસે એકિત ખેલી. છેડા 1 જ દિવસમાં ઓફિસ ખાલી કરીને ઘેર આવ્યા. પિતાને કહ્યું, “પિતાજી! . મારાથી વકીલાત નહિ થાય.” પિતાએ કારણ પૂછ્યું તે કહે, “આ ધ અસત્ય ઉપર ચાલે છે. ખોટું બોલવું, બેટાં નિવેદને કરવાં, બેટાં આક્ષેપ કરવા. સાચું બોલે તે સાચે કેસ પણ કદાચ હારી જાઓ.
માટે અસત્યથી ચાલતે ધંધે મારે નથી કર.” પણ હવે તે આવા - વિરલા અપવાદરૂપ જ જોવા મળે છે. - આજે તે વકીલે પિતે પગારદાર જઠ્ઠા સાથીઓ રાખે છે. શુંડાઓને આશ્રય આપે છે. પિલા તૈયાર કરેલા જુઠ્ઠા સાક્ષીઓ દ્વારા "ભા. ૪-૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org