________________
૧૬૦ અને તે જ એક દિવસ ભારતનું આકાશ ગુંજી ઊઠશે નીચેના
નાદથી—
અમે ખેતરેથી, વાડીએથી, જગલ ને ઝાડીઓથી.. સાગરથી, ગિરિવરથી
સુણી સાદ આવ્યાં અમે જુગ જુગ કેરાં કંગાલ ભાંગી નરકનાં દ્વાર, દેતાં ઠગ એક તાલ,
ધરતી પર આવ્યાં | દેખ રેખ, ઓ રે અ! કાળ સૈન્ય આવ્યાં,
[૧] સમાજદર્શન નડિયાદના પ્રખ્યાત દેસાઈ કુટુંબના હરિદાસ વિહારીદાસ દેસાઈ જૂનાગઢના દીવાન. જૂનાગઢના રાજમહેલમાં આજે આનંદ આનંદ પ્રવતે છે, કારણ કે જૂનાગઢ અને માંગરોળ રાજ્ય વચ્ચેની સરહદને વર્ષો જને ઝાડ એજન્સીની કેટ માં દીવાન હરિદાસ વિહારીદાસ જીતી આવ્યા છે.
હર્ષોન્મત્ત થયેલા નવાબ સાહેબ હરિદાસજી પાસે બે લાખ કેરીને થાળ મૂકે છે. કહે છે, “દીવાન સાહેબ, આજની ખુશીમાં આજે આ આપને ઈનામ આપું છું તે સ્વીકારો.
શાનું ઈનામ?” હરિદાસજીએ પૂછ્યું.
તમે કેસ જીતી આવીને આ રાજની મેટી સેવા કરી છે. તેની ખુશાલીમાં આ ઈનામ તમને આપું છું.”
નવાબ સાહેબ!' હરિદાસજીએ જવાબ આપે. “હું આ રાજ્યને. દીવાન છું. એટલે ચોવીસે કલાકને નોકર છું... માટે મેં માત્ર મારી ફરજ બજાવી છે, માટે એ ઈનામ હું સ્વીકારી શક્તિ નથી.”
પણ હું જુનાગઢને નવાબ. ઈનામમાં આપેલી રકમ પાછી લઈ શકે નહિ. તમારે એ સ્વીકારવી જ પડશે. નવાબે આગ્રહ કર્યો. *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org