________________
૧૫૯
પશુ આવા લોકો માંદા ન પડે તે આલીશાન હૅાસ્પિટલે ખાંધવાના અર્થ શું છે? હૅસ્પિટલા અંધાય પછી એ ભરાયેલી ન રહે તેા ખીજી નવી હાસ્પિટલે ડેમ બંધાય ? એ ન બંધાય તે લોકો પાસેથી હાસ્પિટલે માટે માતબર રક્રમાના કુંડાળા કેવી રીતે ઉઘરાવાય ? અને અમારા બિચારા કથાકારા કાના કુડફાળા માટે કથાઓનાં ભવ્ય આયેાજન કરશે ?
અને હોસ્પિટલે ન બંધાય તેા પછી બિચારા ફાર્મસીવાળાનું શું? લાખો-કરોડો રૂપિયા ખરચીને દવાએ મનાવે અને લાકો માંદા જ ન પડે તે આ કીમતી દવાઓના ઉપયોગ કેમ થાય? તાતા ફાર્મસીઓની ફેંકટરીઓ બંધ જ કરવી પડે ને? અને તે પછી એકારી કેટલી વધી જાય
આમ રાષ્ટ્રના સમગ્ર રીતે વિચાર કરતાં ફાર્મસીઓ, ડૉકટર, નર, વાડ'બાય, કથાકારો વિવિધ યજ્ઞના ભાયેજક, દાતાઓ, હૉસ્પિટલનાં આલીશાન મકાન બાંધનારા આર્કિટેકટ, ઇજનેરા વગેરે અનેક ક્ષેત્રો, ધધાએ અને વ્યક્તિઓનાં ઘનિષ્ઠ હિત જોતાં, વધી રહેલી આવી વિવિધ ઝૂપડપટ્ટોએ અને તેમાં ઊભરાતાં માનવ-કકાલાના સમૂહો વધતા જ જાય એ રાષ્ટ્રહિતમાં નથી !
ન
પચવર્ષીય યાજનાઓના ઢાંચામાં ભલે એ લેાકા ન ગાઠવાઈ શકવા હાય છતાં બીજી રીતે આવું જીવન જીવીને માંદા પડે તે એ પણ એક -જાતની રાષ્ટ્રસેવા જ કરે છે ને?
અને જો આવા માણસેાની તારા સ્ક્રિન પર દિન વધ્યા જ ન કરે તે અમારા રાજપુરુષો ગરીબી કોની હઠાવશે? સેવાકાની કરશે? ઉપલે। વગ ચૂંટણીમાં ઉદાસીન હશે તે ચૂંટણીમાં મત માપવા કોલુ આવશે?
અને આવા લેાક લાખા-કરોડોની સંખ્યામાં નહિ હાય ! તેમનામાં વહેચવા માટે ચૂંટણી ઉમેદવારને પરદેશી સત્તાએ પૈસા પણ કેમ
આપશે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org