________________
૧૫૮
હવે તેએ રેલવે લાઈનની બન્ને બાજુએ ગાઠવાતા જાય છે. કોઈ તદ્દન ખુલ્લામાં, તે કોઈ વળી ફાટેલાં કંતાનના ટુકડા, ભાંગેલા કરડિયા અને કટાઈ ગયેલાં પતરાંના ટુકડાની આડશ બાંધી લે છે.
પચવર્ષીય યાજનાઓના ઢાંચામાં ન સમાઈ શકેલા આ માનવીએને વળી કોઈ જાતની સગવડ આપવાની જરૂર ખરી ? એ તે ચૂંટણી આવશે ત્યારે પાંચ વરસે એક વાર અમારા રાજદ્વારી પુરુષો જઇને વચન આપી આવશે કે અમને મત આપો. અમે તમારા માટે મકાન, પાણી, ખત્તી વગેરે તમામ સગવડ કરી આપશું. અને હમણાં રાખા આ પાંચ રૂપિયા, તમને કામ લાગશે. કદાચ એકાદું કપડું પણ આપી આવશે.
અને ચૂંટાયા પછી તા એમ કહેવામાં શરમ જ કયાં છે કે --ચૂંટણીનાં વચના તે આપવાનાં હોય; પાળવાનાં ન હોય. એ તે એમના આદ્યગુરુ લૉર્ડ ક્લાઈવે પણ અમીચંદ શેઠને કયાં નહાતું કહ્યું કે એ કરાર તા પીળા પાના ઉપર લખ્યા છે, પીળા પાના ઉપર લખેલા કરાર -પાળવાના ન હોય ! સફેદ કાગળ ઉપર લખ્યા હાય તે જ કરારા પળાય. તે પછી આ તા માઢાનાં વચના હતાં. કદાચ તેઓ એમ પણ કહી દે, અમે વચન આપ્યું જ નથી. તમે ખોટું સમજ્યા હશેા. ખેર, એ તે દરેક ચૂંટણીમાં એમ જ ચાલે છે અને ચાલ્યા કરશે; જ્યાં સુધી આપણે મિશ્ર અ`તંત્રના રોકેટ ઉપર બેઠા હોઈશું ત્યાં સુધી.
--
એ ખરું કે ચાવીસે કલાક દોડતી આ ટ્રેનને કારણે ઊડતી ધૂળથી તેમની આંખે બગડે. ચાવીસે કલાકના રેલવેના ગડગડાટ અને એન્જિનની ચીસોથી તેમના કાનના પડદાને નુકસાન પણ થાય. તેમના જ્ઞાનત`તુએ ભાંગી પડે. કદાચ કોઈ વાર તેમનાં નાનાં ભૂલકાં પાટા પાસે રમતાં રમતાં રેલવે નીચે કપાઈ પણ જાય!
મેલ ટ્રેન કોઈ વાર ત્યાં અટકીને ઊભે ત્યારે ઉતારુઓએ નાસ્ત કરીને ફેકેલા કાગળા ચાટીને આ બાળકો રાજી થતાં હશે, તે ગઢી ધૂળમાં પડયા રહેવાથી ચામડીના રામેથી પણ પીડાતાં હશે.
::
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org