________________
૧પ૭ - હવે મોટાં શહેરમાં ચારે બાજુ ઉવેખાઈ ગયેલાં પ્રજાજનેને ઘરે બેઠવા જાય છે અને એક દિવસ જ્યારે એ ઘરની વચ્ચેથી. બુલંદ સૂર સંભળાશે કે – ઊઠો કદરૂપ! પ્રેતસુષ્ટિના રાજવી!
ફરી એક વાર ભાંગ ઘૂટો : ભૂરિયાં લરિયાની આંધીઓ ઉરાડતો
હહકાર સંવરે, કાળ ઊઠો !
ઓતરાદા વાયરા, ઊઠો !ઘર વિપ્લવના ઢોલડા ધકે!
ઓતરાદા વાયરા ઊઠો!– ત્યારે એનાં પરિણામ કેવાં હશે?
પિતાના સદુભાગ્યમાં રાચનારાઓને તે નહિ સૂઝે પણ પેલી: કેલેજોના સેંકડો પ્રેફેસર અને હજારો વિદ્યાર્થીઓમાંથી કોઈને તે - આમાં આવી રહેલા ભાવિનાં એધાણ પારખવાની સૂઝ હશે ખરી?
- સૂઝ હેય કે ન હોય પણ પંચવર્ષીય યોજનાઓનું કાળચક છે. ગામડાંઓ ઉપર વધુ ને વધુ ઘુમરડીઓ લેતું જાય છે અને ગ્રામવાસી એને પ્રવાહ શહેરમાં રોજીરોટી મેળવવા ચાલ્યા જ આવે છે.
રોજીરોટીની વાત તે પછી, પ્રથમ કયાંય બેસવા માટે એટલે. તે જોઈએ ને? મુંબઈમાં હવે એટલા રહ્યા નથી. ૬૦–૭૦ વરસ. પહેલાં મકાન બાંધનારાઓએ ૨૦-૩૦ ફૂટના ઓટલા રાખ્યા હતા. લેકેને થાક ખાવા બેસવા કામ લાગે, સારામાઠા પ્રસંગોએ ઉપયોગમાં. આવે માટે.. .
એ બાંધનારા ગયા. એમના વારસદારને એ એટલા આશીર્વાદરૂપ નીવડયા. ૨૫-૫૦ હજાર રૂપિયા પાઘડી લઈને દુકાનદારને આપી. દીધા. મકાન બાંધવાને ખરચ થયે હશે તેના કરતાં ઘણાને એટલાની. કિંમત વધારે ઉપજી. . બહારથી આવનારાઓને પ્રશ્ન વિકટ છે. ખાલી મેદાને, ફૂટપાથે, બટરની ધારે તમામ ગામડાંઓના હિજરતીઓથી ભરાઈ ગયાં છે.. છતાં આવનારાઓને પ્રવાહ વણથંભ્ય હજી ચાલ્યો આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org