________________
૧૫૬
-કોમર્સ, સાયન્સ વગેરે વિવિધ વિષયે ભણે છે. પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રીઓ, સાહિત્યકારે, વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રીઓ, ઈતિહાસ અને વિવિધ વિષયના નિષ્ણાત પ્રોફેસરે અહી કોલેજોમાં ભારતની ભાવિ પેઢીનું પશ્ચીમીકરણ કર્યા કરે છે
કોલેજની બાજુમાં જ વિશાળકાય બંગલાઓની હારમાળા છે. ચેડાં જ વરસ પહેલાં ૮ થી ૧૦ રૂપિયે વાર લેખે વેચાયેલી આ જમીન ને ભાવ અત્યારે ૮૦૦ રૂપિયે વાર જે ગણાય છે. જેમણે આઠ દશ - હજાર રૂપિયા જગામાં રોક્યા હતા, તેઓ આઠ દશ લાખના માલિક બની ગયા. છે. એ બંગલાઓમાં વસનાર પિતાની વેપારી બુદ્ધિ અને દીર્વાદષ્ટિ માટે જરૂર મગરૂર હશે.
મુંબઈમાં સહુથી સમૃદ્ધ વિસ્તારની સામે હરીફાઈમાં ઊતરેલા અને પ્રથમ આવવા મથતા આ વિભાગની સામે જ ઝૂંપડપટ્ટીઓની -કતારે પથરાઈ ગઈ છે. આ અર્ધભૂખ્યાં, અર્ધનગ્ન સ્ત્રીપુરુષ અને બાળકની કતાર સામે જોવાની પણ પેલા ભાગ્યશાળીઓને તે કુરસદ નથી. પણ પેલા વિદ્યાર્થીઓને અને પ્રોફેસરને પણ ફુરસદ નથી.
ધરતીને પટે પગલે પગલે, મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે – મેઘાણીને આ બુલંદ અવાજ આજના વિદ્યાથીઓએ તે નથી સાંભળે, પણ કોલેજના પ્રોફેસરે પણ એનાથી અજાણ હશે?
મુંબઈના ખુરશીયુદ્ધના ખેલાડી હાકે એક તરફથી “Clean Bombay, Green Bombay'ના નારા ગજજે છે ત્યારે જ આ સમૃદ્ધિની શરતમાં ઊતરેલા બંગલાની આસપાસ સમાજે ઉવેખેલા આદમીઓને ઘરે ગોઠવાતે જાય છે.
૧ન્મી સદીમાં ભારતની પશ્ચિમ સરહદ ઉપર ઇસ્લામને ઘરે ગેવાતું હતું ત્યારે આપણે ન ચેત્યા. ૧૫મી સદીમાં અરબી સમુદ્રમાં
ન્યૂહાત્મક ઘેરે ગોઠવાતું હતું ત્યારે પણ ન ચેત્યા અને એનાં દુષ્પરિણામે -સદીઓ સુધી ભગવ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org