________________
૧૫૫
સ્વાધીન ભારતના મિશ્ર અર્થતંત્રે આપેલા આંચકાથી સુખી પૂર્વજોનાં આ દુર્ભાગી સંતાના પવિત્ર નદીકિનારેથી આ ગંધાતી ગટરની.
ધાર ઉપર આવી પડવાં છે.
ગૂ પડપટ્ટીઓમાં નળ, સંડાસ અને ખત્તીની જરૂર હોય એવા જ્ઞાનની રાશની વહીવટ કરનારાએના મજગમાં ઢાખલ થઈ શકતી નથી.. કારણ કે સત્તા મેળવવા ખુરશીયુદ્ધ ખેલવા માટે નાણાં મેળવવા ઉદ્યોગપતિની મહેરબાની કેમ મેળવવી તેની મૂંઝવણુ અને સમાજવાદી સમાજરચનાનાં ગાણાં ગાવામાં જ તેમનું ચિત્ત ચાંટેલું હાય છે.
અહી આ લાકોએ પાણીની સગવડ જાતે કરી લીધી છે. ગટરથી થડે દૂર હેઠવાસમાં વીરડા બનાવ્યા છે. ગટરનું પાણી જમીનમાંથી અમીને આ વીરડાએમાં આવે છે અને આ ઝૂંપડાવાસીઓને નાહવાધાવાનું સદ્ભાગ્ય મળે છે. તેમને પીવા માટે પાણીની શી સગવડ હશે.. તે તે રામ જાણે.
લાકીને પીવા માટે અને સિંચાઈ માટે પાણી મળે તે માટે આશરે ૭૭ અબજ રૂપિયા સરકારે ખરચ્યા છે. અને એ રૂપિયા પ્રજા ઉપર ભારે કરવેરા ઝીકીને વસૂલ પણ કર્યો છે. આ ચેાજનાએ ઘડનારા, તેમને મંજૂર કરનારા, તેમના અમલ કરનારા મોટા બંગલામાં રહે. છે. તેમના બંગલાઓમાં ક્દાચ તેમના કૂતરા માટે પણ સ્નાનગૃહહશે. તેમના અંગલાની વિશાળ લાના ઉપર પાણીના ફુવારા ઊડતા હશે. . પરંતુ જેમના નામે છછ અમજ રૂપિયા ખરચાયા છે, તેમાંના ઘણાએ માટે ા ગઢમાંથી ગળાઈને આવતાં વીરડાનાં પાણી જ હાય એમ નથી લાગતું ?
1
સમાજવાદ સપત્તિમાં નથી આવ્યા, પણ ભૂખમરામાં, પાણીની. અછતમાં અને લેાકીની યાતનાઓમાં જરૂર આવ્યા છે.
અને હવે એક જુદી જ જાતનું દૃશ્ય જોઈએ, જ્યાં પાણીપતમાં સામસામા એઠવાઈ ગયેલા મરાઠા અને અફઘાનાનાં લશ્કરાની જેમ. ગૂંપડપટ્ટી અને આલીશાન 'ગલાએ સામસામે ગોઠવાઈ ગયેલાં છે. એક બાજુ વિશાળકાય કોલેજોમાં હજારો વિદ્યાર્થી આટ્સ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org