________________
૧૫૩
જુગાર ન રમે તે ભલા શું કરે? તેઓ ભણેલા નથી. કોઈ વાંચી જાણતું હાય તાપણુ, ચાપડી કે છાપુ ખરીદવા તેમની પાસે પૈસા નથી. તેમની આધ્યાત્મિક વૃત્તિ કોઈએ ઢઢાળી હેત તા તે ભજન-કીનમાં પણ સમય ગાળત. કામધા તેમને મળતા નથી. પછી સમય વિતાવવા જુગાર સિવાય તેમથી પાસે શું સાધન છે?
અહીથી રોજ મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિએ મેટરમાં પસાર થાય છે. કેળવણીકાર, સાહિત્યકારો, સમાજવાદી, સામ્યવાદીઓ, ‘ગરીબી હટાવ 'નાડી લઈને ફરનારા પસાર થાય છે. મ્યુનિસિપાલિટીના ઑફિસરા પણ પસાર થાય છે. કોઈને આ માનવભંગારના ગંજ તરફ નજર કરવાની પણ ફુરસદ નથી.
એક વખત કોઇએ મ્યુનિસિપાલિટીને અહી વધી રહેલી ગંદકી વિષે ફરિયાદ કરી. થાઢા દિવસમાં ફરિયાદીને ટેલિફોનથી સંદેશે મન્યા કે અમે ૧૦-૧૫ જણા તપાસ કરવા આવીએ છીએ. અમારા માટે ચાપાણીના મંદોખસ્ત રાખજો.
પછી ૧૦-૧પને બદલે ૨૦–૨૫નું ટળું આવ્યું. ઑફિસરા, કોર્પોરેટરો અને કારકુનીએ ફરિયાદીના ઘેર ચાપાણી-નાસ્તાને ઇન્સાફ આપીને ફરિયાઢીને ઉપકૃત ખનાવ્યા. રસ્તા ઉપર લટાર મારી, પેલા માનવભંગારોને ચેતવણી આપી કે તમારે અહીં ગંદકી ન કરવી.
આવેલા આ જડભરતને ક્યાં ખમર હતી કે આ તે જેમના માટે પાંચ પાંચ પચવર્ષીય યેાજના ઘડાઈ છે, તેમાંથી ચેોજનાઓમાં બિનઉપયોગી એવા માનવભ’ગારોને આ ગજ છે.
ખરેખર આ તમામ માનવીઓને તેમના ગામમાં તેમનાં ગારમાટીનાં રહેઠાણે હશે તેમના બાપદાદાના પેઢી દર પેઢીના લુડ્ડાર, સુતાર, કુંભાર, દરજી, માચીના ધંધા હશે. આ તમામ ધધાએ ઉપર 'ચવી ય યાજના રૂપી બુલડોઝર ફરી વળ્યું હશે અને તે અહીં ફેકાઈ ગયા છે.
તેમનાં ૮૦ ટકા બાળકે રિકેટ અને ચામડીનાં દરદો કે પેટનાં દરદોથી પીડાતાં હાય છે. આવા દરદીએ માટે લખપતિએ દતયજ્ઞા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org