________________
૧૫૧
વધુ ઘેરી થતી હાવાથી સૂચક તેા નહિ હોય? કોઈ સંત-મહંત, કોઈ જ્ઞાની, કઈ સમજુ કેળવણીકાર આ પ્રજાની અસ્મિતા ખતમ કરતી કેળવણી સામે અવાજ ઉઠાવવાની હિંમત કરશે ?
[૯] સમાજક્શન
સ્થળ—મુંખઈનું એક શ્રીમંત ગણાતું પરું. લક્ષાધિપતિ અને કરોડપતિઓનાં રહેઠાણેાની વચ્ચે એક ખાલી જગાના ખાડો. તેમાં વરસાદનું પાણી ભરેલું છે. મચ્છરોનાં ઝુંડ ઊડે છે. ખાડાની ધાર ઉપર ઝૂંપડપટ્ટી બની ગઈ ગઈ છે. રસ્તાની બાજુએ એક ઉકરડા છે. આજુબાજુ ગૂ પડાવાસીઓ ઝાડો-પેશાબ કરે છે. તેની ગંદકી અને દુર્ગા"ધ છે.
સવારે સાત વાગ્યે ત્યાંથી પસાર થાએ તા એક વરસથી ૭-૮ વરસની ઉંમર સુધીનાં ૭૦-૮૦ બાળકો તદ્ન નગ્ન હાલતમાં રસ્તાથી ગદી ધૂળમાં સૂતાં હાય છે. કોઈ કેઈ સ્ત્રી ઝૂંપડીના દરવાજા પાસે મેલા, ગદા કાગળાના ઢગલામાંથી નાનામોટા કાગળના કટકા, પ્લાસ્ટિકના ટુકડા, દૂધની શીશીઓનાં ઢાંકણાં વગેરે જુદાં પાડે છે.
ગલે દિવસે આખા દિવસ રસ્તામાં રખડીને સુકાયેલી ગટરોમાંથી, ઉકરડામાંથી, ચાલીએનાં કમ્પાઉન્ડમાંથી, ભાડૂતની ગાળે ખાતાં ખાતાં વીણી લાવેલ આ કચરો છૂટા પાડી કાઈ ફૅક્ટરીવાળાને વેચી આવી કદાચ આજના દિવસ પૂરતું તે અનાજ ખરીદી શકશે.
આ અધ નગ્ન નારીઓને રસ્તા ઉપર કચરો વીણતી ોઇએ છીએ અને મેલાણીને પેલા બુલંદ સ્વર કાનમાં ગાજે છે કે—
લથડી લથડી ડગલાં ભરતી લાખા તાર ગલીએ-ગલીએ ફરતી સારી રાત ભૂખે મજુરી કરતી મારા બાળ પરાઢિયે જાગીને માગશે ભાત વિચારી એ ક્રૅહું ક્રમે...
સાત વાગી જાય છે અને તમામ ઊઠી જાયછે. તેમની પાસે નથી, પેસ્ટ કે મંજન ખરીદવાના પૈસા નથી. સહુ આજુબાજુ રસ્તા
દાતણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org