________________
૧૫૦. જે કારખાનું છેટ કરે તે બંધ કરવું જોઈએ, જે દુકાન ખેટ, કરે તે દુકાન બંધ કરવી જોઈએ એવે વેપારી નિયમ છે. પરંતુ આ એક દુઃખદ પરિસ્થિતિ છે કે વધુ ને વધુ નીચી કક્ષાને માલ કાઢતી આવી ફેક્ટરીઓ વધુ ને વધુ સંખ્યામાં ખોલવા માટે દર વરસે સમાજના દરેક વર્ગના અને દરેક ક્ષેત્રના લેકે દેડકામ કરતા હોય છે. અને તે માટે ફડ ભેગાં કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સંસ્કૃતિને ઉછે. કરનારા કાર્યક્રમે અથવા તે કથાઓ. અને જ્ઞાનનાં સત્રોનાં આ જન કરે છે.
આવા કાર્યક્રમથી વિરુદ્ધ અને જૈન સાધુઓ અને મુનિ લગવતનાં પ્રવચને સાંભળીને હજારો યુવાને સદાચારી, ધર્મપ્રેમી અને સંસ્કૃતિ પ્રેમી બનતા જાય છે. ભેગવિલાસથી લાલસાવિહીન બનતા જાય છે, છતાં લેકને આવાં પ્રવચને અને સાધુસંતે દ્વારા કેળવણી આપવાની
જના વિચારવાને બદલે વધુ ને વધુ કેલેજો અને હોસ્ટેલે જોઈએ છે. - સહુથી વધુ દુઃખદ તે એ છે કે ધાર્મિક ટ્રસ્ટ, વિવિધ ધર્મને ધર્માચાર્યો અને કથાકારો પણ કલેજે અને હોસ્પિટલ માટે ધાર્મિક પ્રવચનની શિબિરો અને જ્ઞાનસત્રો યેજીને કરોડો રૂપિયાનાં ફંડ ભેગાં કરી આપે છે અને એ રીતે પિતાની શક્તિ અને પ્રજાના પૈસા વેડફી નાખે છે. '
ઘણી વાર તે આવા જ્ઞાનસત્રની શિબિરની બાજુમાં જ જેમની જિદગીની તમામ પ્રાથમિક જરૂરિયાત પણ લૂંટવાઈ ગઈ છે એવાં નગ્ન, અર્ધભૂખ્યાં, આખા શરીરે ચામડીના દર્દનાં ચાઠાં પડી ગયેલાં એવાં સેંકડે બાળકે ધૂળમાં રગદોળાતાં હેય છે. તેઓ પણ ભારતની ભાવી પ્રજા છે એ વિચાર પણ શિબિરમાં બેઠેલા જ્ઞાનીઓને કદી આવતું હશે ખરે?
. નિશાળમાં અમે કવિતા શીખતા. તેમાં નળરાજાની કવિતામાં નીચેની લીટીઓ શીખ્યા હતા. તેને સુઝે અવળું જ જેને દુર્દશા શિર પર ફરે. હોસ્પિટલ અને કોલેજો માટે દર વરસે કરોડોના ફંડફાળા ભેગા કરવા મથતા ધર્માચાર્યોની આ પ્રવૃત્તિ, દેશની દુર્દશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org