________________
૧૪૮
આ બધી વાતચીત દરમિયાન મારી નજર સામે પહેલી બે મેટર અને બે આલ્સેશિયન કૂતરા ઊભા હતા તેની ઉપર ચેટી હતી.
શેઠની રજા લઈ પાછા ફરતાં હું રસ્તામાં વિચારતું હતું કે આ મટરે કદી પણ અન ઈકનેમિક થવાની નહિ ચાર આને માઈલ દેહતી ત્યારે ઈકોનેમિક હતી, ૧૨૫ પૈસે માઈલ દે છે તે પણ ઈનેમિક છે અને તેને ખબર છે કાલે પાંચ રૂપિયે માઈલ દેડતી હશે તે પણ ઈજનેમિક હશે.
અને આ આશિયન કૂતરાઓને તે કદી પણ આર્થિક અનાથકપણને સવાલ જ નથી. કારણ કે પાશ્ચાત્યાએ કે આપણા પશુશાસ્ત્રના નિષ્ણાતોએ તેમને કદી પણ અનાર્થિક કહ્યા નથી.
તેઓ તે કહે છે કે જે ગયે મારવાનું બંધ કરશે તે દેશ પર ખરચ બેજો વધી પડશે અને તેઓ માંદી પડે તે તેમની સારવાર કરવા અમારી પાસે સાધન નથી. પશુઓ માંદાં પડે તે માટે દવાખાનાં તે હોય છે, પણ એ તે બધાં કૂતરાંઓની સારવાર માટે. આલ્સેશિયન કૂતરા અને બીજા કૂતરા પણ રજ ચાર-પાંચ રૂપિયાનું. દૂધ પીએ (બાળકોને ભલે ચાર પાંચ આનાનું પણ ન મળે), છથી. આઠ રૂપિયાનું માસ ખાય, પાંઉ કે રોટલી ખાય છે તે જુદું, ઉપરાંત તેમને નવડાવવા, ફરવા લઈ જવા, ખાવાનું આપવા એક નેકર રાખવું જોઈએ. પણ એ તે બધું અનિવાર્ય છે. કારણ કે આપણે પાશ્ચમી ઢબે જીવવું છે. અને પાશ્ચાત્યએ. કદી કૂતરાને અન-ઇકોનોમિક કહેલ નથી.
. . . . તેમની નજરે ભારતમાં જે કાંઈ અન-ઇકોનોમિક હોય તે તે. આપણી ગાયે છે.
.. . અને આપણા પશ્ચિમચક્ષુઓને આ કૂતરા દૂધ પીએ, માંસ આરોગે એ નથી ખેચતું. ખૂચે છે આપણા ધર્મગુરુઓ દૂધ પીએ કે. ઠાકોરજીને પ્રસાદ આરોગે છે. તેમને ખૂંચે છે, જે તમે કોઈ ધાર્મિક પ્રસંગે ૨૫-૫૦ સંબંધીઓને જમાડે તે. .
પચાસ વરસમાં સમાજમાં કેવું પરિવર્તન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org