________________
૧૪૭ એને ઠપકો આપવા જતાં હું જ ભેઠે પડો. મારી પાસે એની દલીલને કોઈ જવાબ ન હતું. પાછળથી મને ખબર પડી કે આ દુષ્કાળગ્રસ્ત ગાને બચાવવા તેણે પિતાનાં ત્રણ ઘર ગીરે મૂકી દીધાં હતા, કારણ કે ગામને ગોવાળ હવાની એને ખુમારી હતી. ગોવાળ તરીકે શક્ય એટલાં પશુઓ બચાવી લેવાને એણે પિતાને ધર્મ માન્ય હતે.
સ્વતંત્ર ભારત આવા માલધારીઓને ઈ બેઠું છે, અને અબૂધ, અનાર્થિક પરદેશી ડિગ્રીવાળા હજારે પશુ શાસ્ત્રીઓના પગાર પાછળ દર વરસે કરોડો રૂપિયા ખરચીને દેશનાં પશુઓનું નિકંદન કઢાવે છે.
અને હવે પ્રસંગ છે ૫૦ વરસ પછીને. એક વૈષ્ણવ કરોડપતિને ઘરે જવાનું થયું. સાંભળ્યું હતું કે તેણે પિતાના બંગલામાં ગાયે રાખી છે. મેં ચારે બાજુ નજર ફેરવી પણ કયાંય ગાય દેખાતી નહિ. એટલે સહજભાવે પૂછયું, “તમે તે ગાયે રાખી છે ને? ક્યાં રાખી છે? મારે એવી છે.” ' તરત જવાબ મળ્યોઃ “રાખી હતી, પણ કાઢી નાખી. આજના જમાનામાં એ ન પોષાય – તદ્દન અન-ઇકોનોમિક ઘાસચારાની કિંમત જેટલું પણ દૂધ .”
પણ તમારે કથાં દૂધ વેચવું છે?” મેં તેને વચ્ચેથી જ અટકાવીને પૂછ્યું. “જેને દૂધને વેપાર કરે છે તે એવી ગણતરી કરે.” . એસ નહિ” પેલા સજજને જવાબ આપે. “વેપાર ભલે ન કરીએ પરંતુ દરેક વસ્તુ ઈનામીની દષ્ટિએ લેવી જોઈએ. ગાય રેજ ત્રણ લિટર દૂધ આપે અને પાંચ રૂપિયા ખવડાવવાને ખરચ આવે, - વાછરડીને ખવડાવવાને ખરચ જુદો અને વળી તેની દેખભાળ રાખવા માણસ રાખ પડે, તેને પગાર ચડે. તેને બદલે દૂધ વેચાત લઈએ તે છ રૂપિયામાં ત્રણ શેર દૂધ આવે એટલે ઈનેમીની દષ્ટિએ ગાય શાહી નાખી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org