________________
છાનાં આંસુ સારતી પિતાનાં બાળકને પાણી પિવડાવીને સુવડાવતી. હશે? વાતાવરણમાં દર વરસે વધી રહેલી ગરમી આવાં કરડે સ્ત્રી બાળકના ઊના ઊના નિઃશ્વાસેનું પરિણામ નહિ હોય?
આ કરોડે નિર્દોષ માનવીઓના અને આ શેષક અર્થવ્યવસ્થાને ધબકતી રાખવા કતલ થતાં કરડે પશુપક્ષીઓના ઊના નિઃશ્વાસે તે. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવના બરફને પિગળી રહ્યા નહિ હોય?
આપણને આ બધું જોવાની કે વિચારવાની ફુરસદ નથી. કારણ કે આપણી આખે ટી.વી ઉપર, ફિલ્મી સ્ટારનાં ચિત્ર ઉપર અને ગગનચુંબી મહેલાતના વૈભવવિલાસ ઉપર મંડાયેલી છે. આપણા મનમાં કેબરે ડાન્સીસ જેવા જવાની લાલસા પ્રજવળે છે.
લાયન્સ કલબ અને રોટરી કલબનાં કરોડનાં ફંડે આ લાખે લાચાર પાણી પીને સૂઈ રહેનારાં બાળકે સુધી નથી પહોંચતાં. એ તે પહોંચે છે મટી ફાર્મસીઓ સુધી, હોસ્પિટલે સુધી અને કલેજે સુધી, જ્યાંથી સંસ્કારી માબાપના પુત્રે અસંસ્કારી બનીને બહાર પડે છે. - અમારા કથાકારે તપસ્વી ધ્રુવજીને તે બરાબર જાણે છે. પણ તે ધ્રુવ તે એક જ હતા, આજના કરડે ધ્રુવઓની કથા લેકને સંભળાવવા કેઈ સાચા કથાકાર કયારે બહાર આવશે?
[૭] સમાજદર્શન - ઈ. સ. ૧૯૧૬-૧૭ની સાલની આ વાત છે. એક શ્રીમંત ભાટિયા ગૃહસ્થ મુંબઈમાં રહે. આજના હિસાબે શ્રીમંત ન કહેવાય, પણ તે સમયે તે બે-ત્રણ લાખ તે ઘણું મટી આસામી કહેવાય. મૂળજી જેઠા મારકીટમાં કાપડની દુકાન. આંખું કુટુંબ મુંબઈ રહે, પણ દેશમાં ૨૦-૨૫ ગાયે સખેલી. તેને સાચવવા એક નેકર પણ રાખે હતે. દર મહિને નેકરને પગાર અને ગાયના ઘાસચારાના રૂપિયા દેશમાં મોકલે. '
એક દિવસ કોઈ પારસી મિત્રે પૂછયું કે “તમે રહે છે તે સંબઈમાં, પછી શા માટે દેશમાં ગાયે રાખીને આટલે ખરી કરે છે?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org